Home /News /madhya-gujarat /

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ અનિવાર્ય સંજોગોને કારણે મુલત્વી રખાયું

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ અનિવાર્ય સંજોગોને કારણે મુલત્વી રખાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થનાર હતું. જોકે કોઇ અનિવાર્ય સંજોગોને કારણે આ પરિણામ મુલત્વી રાખવામાં આવ્યું છે જેને પગલે અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર #ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થનાર હતું. જોકે કોઇ અનિવાર્ય સંજોગોને કારણે આ પરિણામ મુલત્વી રાખવામાં આવ્યું છે જેને પગલે અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10ના પરિણામ જાહેર કરી દેવાયા છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 27મી મેના રોજ જાહેર કરવાનું હતું. જોકે કોઇ અનિવાર્ય કારણોસર આ પરિણામ આજે મુલત્વી રાખવામાં આવ્યું છે.

ગુજરાત બોર્ડ દ્વારા હવે આ પરિણામ ક્યારે જાહેર કરાશે? કેમ પરિણામ મુલત્વી રાખવામાં આવ્યું? સહિતના સવાલો અંગે શિક્ષણ બોર્ડના અધિકારઓ અકળાવનારૂ મૌન સેવી રહ્યા છે.
First published:

Tags: ગુજરાત શિક્ષણ બોર્ડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ, પરિણામ 2016

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन