Home /News /madhya-gujarat /

Gujarat corona Update: રાજ્યમાં ત્રીજી લહેરના સૌથી વધુ કેસ, 12,735 નવા દર્દી-5 મોત

Gujarat corona Update: રાજ્યમાં ત્રીજી લહેરના સૌથી વધુ કેસ, 12,735 નવા દર્દી-5 મોત

રાજ્યમાં ત્રીજી લહેરના સૌથી વધુ કેસ આજે નોંધાયા

Gujarat Corona Updates : રાજ્યમાં કોરોનાવાયરસ (Coronavirus)ના કેસની સંખ્યા વધી તો સાથે સાથે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ વધી, જાણો આજનું કોરોના બૂલેટિન

    રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 12735 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેરનો સૌથી મોટો વિસ્ફોટ છે. રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે (Gujarat Covid-19 cases) કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે 5 મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે રાજ્યમાં દર્દી સાજા થયા છે.

    અમદાવાદમાં રેકોર્ડ તૂટ્યો

    ત્રીજી લહેરાના સૌથી વધુ કેસ આજે અમદાવાદમાં આવ્યા છે. અમદાવાદમાં 4340 કેસ, સુરત શહેરમાં 2955, વડોદરા શહેરમાં 1255, સુરત દિલ્લામાં 464, રાજકોટ શહેરમાં 461, વલસાડમાં 340, નવસારીમાં 300, ભરૂચમાં 284, ગાંધીનગર શહેરમાં 212, જામનગર શહેરમાં 210, ભાવનગર શહેરમાં 202 નવા કેસ નોંધાયા છે.

    100થી ઓછા કેસવાળા શહેર જિલ્લા

    ગાંધીનગર 96, બનાસકાંઠા 91, સુરેન્દ્રનગરમાં 75, અમદાવાદ 69, જૂનાગઢ કોર્પોરેશનમાં 59, જામનગર દિલ્લામાં 55, ગીરસોમનાથ 51 દર્દી નોંધાયા છે.

    50થી ઓછા કેસવાળા શહેર જિલ્લા

    આણંદમાં 44, અમરેલી 43, દેવભૂમિ દ્વારકા 41, નર્મદા 35, ભાવનગર 35, દાહોદ 31, પંચમહાલ 31, મહીસાગર 31, મહીસાગર 20, પંચમહાલમાં 31, મહીસાગરમાં 20, સાબરકાંઠા 20, પોરબંદર 20, પોરબંદરમાં 19, તાપીમાં 19, જૂનાગઢમાં 10, બોટાદમાં 2, અરવલ્લી, છોટાઉદેપુરમાં 1-1 કેસ નોંધાયો છે.

    એક્ટિવ કેસનો આંક 70,000ને વટાવી ગયો

    રાજ્યમાં એક્ટિવ કેસનો આકંડો 70,000ને વટાવી ગયો, વેન્ટિલેટર પર 95 દર્દી, 70,279 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,58,455 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આજે રાજ્યમાંથી 5,984 નવા દર્દી સાજા થયા છે.



    આ શહેર જિલ્લામાં થયા મોત

    રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 1, સુરત જિલ્લામાં 2, પંચમહાલ જિલ્લામાં 1, મળીને કુલ 5 મોત નોંધાયા છે.

    રાજ્યમાં આજનું રસીકરણ

    રાજ્યમાં આજે કુલ 2,65,93 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ રસીકરણમાં અમદાવાદ શહેરમાં 27293, 16,753, વડોદરા શહેરમાં 8408, સુરત જિલ્લામાં 3844, રાજકોટ શહેરમાં 6184, અને વલસાડમાં 5968, નવસલારીમાં 3309, કચ્છામાં 18532, બનાસકાંઠામાં 10622, દાહરોદમાં 17753, છોટાઉદેપુરમાં 11189 વ્યક્તિનું રસીકરણ થયું છે.

    આ પણ વાંચો : હવામાં ફેલાયો Corona, હવે સેનિટાઇઝર-સોશિયલ ડિસ્ટ્ન્સની કેટલી જરૂર? જાણો નિષ્ણાતોનો મત

    રાજ્યનો રિકવરી રેટ

    રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 91.42 ટકા દર્દીઓ સાજા થયા છે. જ્યારે તરૂણોના રસીકરણમાં પણ રાજ્યએ હરણફાળ ભરી છે અને સુપેરે રસીકરણ થઈ રહ્યુ છે. પરંતુ ત્રીજી લહેરના સામાન્ય લક્ષણો જણાતા દર્દીઓને દાખલ થવાની જરૂર ન પડતી હોવાના કારણે આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર