Home /News /madhya-gujarat /

Gujarat corona Update: રાજ્યમાં આજે Covid-19 ના 23,150 કેસ-15 મોત, એક્ટિવ કેસ સવાલાખને પાર

Gujarat corona Update: રાજ્યમાં આજે Covid-19 ના 23,150 કેસ-15 મોત, એક્ટિવ કેસ સવાલાખને પાર

gujarat Corona Updates : રાજ્યમાં ત્રીજી લહેરના વિકરાળ સ્વરૂપના કારણે (Gujarat Corona Third Wave) એક્ટિવ કેસનો આંકડો સવા લાખને પાર, જાણો ક્યાં કેટલા નવા કેસ, કેટલા દર્દી થયા સાજા

gujarat Corona Updates : રાજ્યમાં ત્રીજી લહેરના વિકરાળ સ્વરૂપના કારણે (Gujarat Corona Third Wave) એક્ટિવ કેસનો આંકડો સવા લાખને પાર, જાણો ક્યાં કેટલા નવા કેસ, કેટલા દર્દી થયા સાજા

    રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 23,150  કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેરનો સૌથી મોટો વિસ્ફોટ છે. રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે (Gujarat Covid-19 cases) કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે 15 મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે રાજ્યમાં દર્દી સાજા થયા છે.

    આજે અમદાવાદ શહેરમાં 8194 કેસ

    આજે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 8194 કેસ, વડોદરામાં 2823 કેસ, સુરત શહેરમાં 1876 કેસ, રાજકોટ શહેરમાં 1707 કેસ, વડોદરા જિલ્લામાં 886 કેસ, સુરત જિલ્લામાં 612 કેસ, આણંદમાં 565 કેસ, જામનગર શહેરમાં 563 કેસ, ગાંધીનગર શહેરમાં 547 કેસ, કચ્છમાં 462 કેસ, ભાવનગર શહેરમાં 401 કેસ

    400થી ઓછા કેસવાળા શહેર જિલ્લા

    મોરબીમાં 373 કેસ, વલસાડમાં 359 કેસ, ગાંધીનગરમાં 327 કેસ, રાજકોટમાં 322 કેસ, બનાસકાંઠામાં 252 કેસ, નવસારીમાં 240 કેસ, મહેસાણામાં 238 કેસ, પાટણમાં 236, અમરેલીમાં 213 કેસ નોંધાયા છે.

    200થી ઓછા કેસવાળા શહેર જિલ્લા

    સાબરકાંઠામાં 186, ખેડામાં 169, જામનગર 169, સુરેન્દ્રનગર 144, અમદાવાદમાં 138, જૂનાગઢ શહેરમાં 104, તાપીમાં 87, દાહોદમાં 81, પંચમહાલમાં 74, દેવભૂમિ દ્વારકામાં 73, જૂનાગઢમાં 52, પોરબંદરમાં 51 કેસ નોંધાયા છે.

    50થી ઓછા કેસવાળા શહેર જિલ્લા

    રાજ્યમાં આજે નર્મદામાં 46, ભાવનગર અને ગીરસોમનાથમાં 35-35, મહીસાગરમાં 20, બોટાદમાં 16, અરવલ્લીમાં 12, છોટાઉદેપુરમાં 8, ડાંગમાં 8 મળીને કુલ 23,150 નવા કેસ નોંધઆયા છે.



    આજે 15 મોત

    રાજ્યમાં આજે કુલ 15 દર્દીએ જીવ ગુમાવ્યા છે.આ મોતની સંખ્યામાં 5 અમદાવાદ શહેરમાં, સુરત કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશનમાં 1-1, સુરત જિલ્લામાં 3, ભાવનગર શહેરમાં 3, નવસારીમાં, અમદાવાદ જિલ્લામાં 1-1 મળી કુલ 15 દર્દીના મોત થયા છે. રાજ્યમાં આ સાથે કુલ મૃત્યુઆંક 10,230એ પહોંચી ગયો છે.

    રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 1.28 લાખે પહોંચી ગયો

    રાજ્યમાં કોરોનાવાયરની ત્રીજી લહેરમાં એક્ટિવ કેસનો આંકડો 1,29,875એ પહોંચ્યો છે. આ સાથે વેન્ટીલેટર પર 244 કેસ છે. રાજ્યમાં કુલ 1,29,631 કેસ સ્ટેબલ છે જ્યારે કુલ 9,05,833 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ મોતની સંખ્યા 10,230એ પહોંચી છે.

    રાજ્યમાં આજે 10,103 દર્દી ડિસ્ચાર્જ થયા

    રાજ્યમાં આજે 10,103 દર્દીઓ સરકારી ચોપડે ડિસ્ચાર્જ થયા છે. આ પૈકીના સૌથી વધુ 3012 દર્દીઓ સુરત શહેરમાં ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં 2635 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે વડોદરા શહેરમાં 1116 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાડકોટ શહેરમાં 438 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે સુરત જિલ્લામાં 290 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: ઓમિક્રોન, કોરોના વાયરસ, ગુજરાતી સમાચાર

    આગામી સમાચાર