Home /News /madhya-gujarat /

Gujarat corona Update: ત્રીજી લહેરનું વિકરાળ સ્વરૂપ, coronaના 20,000થી વધુ કેસ, આજે 12 મોત

Gujarat corona Update: ત્રીજી લહેરનું વિકરાળ સ્વરૂપ, coronaના 20,000થી વધુ કેસ, આજે 12 મોત

Gujarat corona Updates : રાજ્યમાં આજે કોરોના વાયરસના કેસ (Corona Cases in Gujarat) રસીકરણ (Gujarat Corona Vaccination) અને સાજા થયેલા દર્દીની સ્થિતિ

Gujarat corona Updates : રાજ્યમાં આજે કોરોના વાયરસના કેસ (Corona Cases in Gujarat) રસીકરણ (Gujarat Corona Vaccination) અને સાજા થયેલા દર્દીની સ્થિતિ

    રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 20,966  નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેરનો સૌથી મોટો વિસ્ફોટ છે. રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે (Gujarat Covid-19 cases) કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે 12 મોત થયા છે.

    અમદાવાદામાં રેકોર્ડ તૂટ્યા

    અમદાવાદ શહેરમાં આજે નવા 8931 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 3318, વડોદરા શહેરમાં 1998, રાજકોટ શહેરમાં 1259, સુરત જિલ્લામાં 656, ભાવનગર શહેરમાં 526, ગાંધીનગર શહેરમાં 446, વલસાડમાં 398, ભરૂચમાં 302, નવસારીમાં 278, મોરબીમાં 265, મહેસાણમાં 258, જામનગર શહેરમાં 255, વડોદરામાં 254, આણંદમાં 247, બનસાકાંઠામાં 240 નવા કેસ નોંધાયા છે.

    200થી ઓછા કેસ વાળા શહેર જિલ્લા

    દરમિયાનમાં રાજ્યમાં 200થી ઓછા કેસવાળા શહેર જિલ્લામાં કચ્છમાં 194, ગાંધીનગરમાં 178, ખેડામાં 168, પાટણમાં 151, સુરેન્દ્રનગરમાં 146, અમદાવાદ જિલ્લામાં 138, રાજકોટમાં 127 કેસ નોંધાયા છે.

    100થી ઓછા કેસવાળા શહેર જિલ્લા

    જૂનાગઢ શહેરમાં 95, નર્મદામાં 84, જામનગરમાં 80, દાહોદમાં 75, પોરબંદરમાં 61, સાબરકાંઠમાં 54, અમરેલીમાં 47, દેવભૂમિ દ્વારકામાં 46, ભાવનગરમાં 44, તાપીમાં 43, પંચમહાલમાં 42, ગીરસોમનાથમાં 39, મહીસાગરમાં 37, જૂનાગઢમાં 19, ડાંગમાં 9, અવલ્લીમાં 4, બોટાદમાં 3, છોટાઉદેપુરમાં 2 મળી કુલ 20,966 નવા કેસ નોંધાયા છે.

    રાજ્યમાં કોરોના વાયરસના વધેલા કેનો આવો ટ્રેન્ડ રહ્યો છે.


    આજે 12 મોત

    આજે અમદાવાદ શહેરમા 6 મોત, સુરત શહેરમાં 1 મોત, વલસાડમાં 2 મોત. ભરૂચમાં 1 મોત, સાબરકાંઠામાં 2 મોત મળીને ત્રીજી લહેરમાં પહેલીવાર 12 મોત નોંધાયા છે.

    રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 90,726એ પહોંચી ગયો છે

    રાજ્યમાં આજે નવા કેસ અને સાજા થયેલા દર્દીઓની સ્થિતિ જોતા એક્ટિવ કેસનો આંક 90,726 પર પહોંચી ગયો છે. આ આંકડામાં વેન્ટિલેટર પર 125 દર્દીઓ છે જ્યારે 90,601 દર્દીઓ સ્ટેબલ છે. ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 8,76,166 દર્દીઓ જ્યારે મૃત્યુનો આંક 10186 છે.



    આજે 9,828 દર્દીઓ સાજા થયા

    આજે રાજ્યમાં 9,828 દર્દીઓ સાજા થયા છે જેમાં અમદાવાદ શહેરમાં 3832, સુરત શહેરમાં 1990, વડોદરા શહેરમાં 882, રાજકોટ શહેરમાં 319, સુરતમાં 242, ભાવનગર શહેરમાં 130, ગાંધીનગર શહેરમાં 148, વલસાડમાં 217, ભરૂચમાં 347, નવસારીમાં 157, મોરબીમાં 101, આણંદમાં 105, રાજકોટમાં 160, દર્દીઓ સાજા થયા છે.

    આજનું રસીકરણ

    આજે કુલ 20,02,592 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે જે પૈકી અમદાવાદ શહેરમા 24,598, સુરત શહેરમાં 14588, વડોદરા શહેરમાં 21488, રાજકોટ શહેરમા 4181, બનાસકાંઠામાં 9,702, કચ્છણાં 8575, સુરેન્દ્રનગરમાં 9538,. અમદાવાદમાં 5134 વ્યક્તિઓને રસી મળી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: ઓમિક્રોન, કોરોના વાયરસ, ગુજરાતના સમાચાર, ગુજરાતી સમાચાર

    આગામી સમાચાર