CM આનંદીબેન પટેલને બનાવાશે હરિયાણાના રાજ્યપાલ? વાયરલ મેસેજની તપાસ કરાશે

Haresh Suthar | Pradesh18
Updated: May 14, 2016, 11:45 AM IST
CM આનંદીબેન પટેલને બનાવાશે હરિયાણાના રાજ્યપાલ? વાયરલ મેસેજની તપાસ કરાશે
#રાજ્યમાં સત્તાધીશ ભાજપમાં આંતરિક ડખો બહાર દેખાતો નથી. પરંતુ આંતરિક બળખો અંદરો અંદરો ઉકળી રહ્યો છે. જેનું તાજુ ઉદાહરણ પાર્ટીના જ વરિષ્ઠ નેતાએ કરેલી ટ્વિટ તથા મુખ્યમંત્રી બદલાવવાની અફવાનું બજાર ગરમ છે. સીએમને હરિયાણાના રાજ્યપાલ બનાવવાની બાબતે સોશિયલ મીડિયામાં રાજકારણ ગરમાયું છે. જોકે સીએઓ ઓફિસ દ્વારા આ મામલે તપાશ હાથ ધરાશે.

  • Pradesh18
  • Last Updated: May 14, 2016, 11:45 AM IST
  • Share this:
ગાંધીનગર #રાજ્યમાં સત્તાધીશ ભાજપમાં આંતરિક ડખો બહાર દેખાતો નથી. પરંતુ આંતરિક બળખો અંદરો અંદરો ઉકળી રહ્યો છે. જેનું તાજુ ઉદાહરણ પાર્ટીના જ વરિષ્ઠ નેતાએ કરેલી ટ્વિટ તથા મુખ્યમંત્રી બદલાવવાની અફવાનું બજાર ગરમ છે. સીએમને હરિયાણાના રાજ્યપાલ બનાવવાની બાબતે સોશિયલ મીડિયામાં રાજકારણ ગરમાયું છે. જોકે સીએઓ ઓફિસ દ્વારા આ મામલે તપાશ હાથ ધરાશે.

રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સહિતની બાબતોને લઇને મુખ્યમંત્રી આનંદીબેનના વહીવટને લઇને પ્રજાની સાથોસાથ પાર્ટીમાં પણ ડખો ચાલી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આગામી દિવસોમાં પાર્ટી દ્વારા સીએમને બદલવામાં આવશે તેમજ હાલના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મુખ્યમંત્રી સ્થાનેથી હકાલપટ્ટી કરવામાં આવશે અને એમને હરિયાણામાં રાજ્યપાલ બનાવાશે. આ મુદ્દે સોશિયલ મીડિયામાં પણ અફવાનું બજાર ગરમ છે. છેલ્લા ત્રણેક દિવસમાં 20 લાખ જેટલા મેસેજ ફરતા થતાં ખુદ સરકાર પણ ચોંકી ઉઠી છે.

કોણ આવી અફવા ફેલાવી રહ્યું છે અને કોણ સરકાર ઉથલાવવા મથી રહ્યું છે? સહિતના સવાલોના જવાબ મેળવવા માટે સીએમઓ દ્વારા આવા મેસેજ ક્યાંથી આવ્યા અને કોણે ફેલાવ્યા સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.
First published: May 14, 2016, 11:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading