Home /News /madhya-gujarat /ગુજરાતના ટાપુઓ પર આતંકીઓનો ડોળો

ગુજરાતના ટાપુઓ પર આતંકીઓનો ડોળો

આતંકીઓ દેશમાં ફરીથી મોટા હુમલાનું ષડયંત્ર કરી રહ્યા હોવાના ગુપ્ત એજન્સીઓના રિપોર્ટ વચ્ચે ગુજરાત સામે ખતરો તોળાઇ રહ્યો છે. ઇનપુટ મુજબ ગુજરાતના ટાપુઓ પર આતંકીઓનો ડોળો હોવાનું સામે આવતાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #આતંકીઓ દેશમાં ફરીથી મોટા હુમલાનું ષડયંત્ર કરી રહ્યા હોવાના ગુપ્ત એજન્સીઓના રિપોર્ટ વચ્ચે ગુજરાત સામે ખતરો તોળાઇ રહ્યો છે. ઇનપુટ મુજબ ગુજરાતના ટાપુઓ પર આતંકીઓનો ડોળો હોવાનું સામે આવતાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો દાણચોરીથી લઇને આતંકી પ્રવૃત્તિઓ માટે અવાર નવાર ઉપયોગમાં લેવાયો છે ત્યારે ફરી એકવાર આતંકીઓની નજર ગુજરાતના સમુદ્ર પર પડી છે. ગુજરાતના મામલિયા ટાપુ, મુર્ગા ટાપુ, પિરાણા, બેટ દ્વારકા અને આલિયા ટાપુ પર આતંકીઓનો ડોળો હોવાનું જાણવા મળી રહ્યું છે,

રાજ્યમાં આતંકીઓ પ્રવૃત્તિઓ માટે આતંકવાદીઓ આ ટાપુઓનો ઉપયોગ કરે એવી શક્યતાઓ સામે આવી છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन