Home /News /madhya-gujarat /Drugs case:પાકિસ્તાનની નાપાક ચાલ આવી સામે, આ રીતે યુવાનોને કરી કરતા હતા બરબાદ, બે ઝડપાયા

Drugs case:પાકિસ્તાનની નાપાક ચાલ આવી સામે, આ રીતે યુવાનોને કરી કરતા હતા બરબાદ, બે ઝડપાયા

પકડાયેલા આરોપીઓની તસવીર

Gujarat crime news: આ મામલે દિલ્હીમાં (delhi) રહેતા નાઇજિરિયન (Nigerian) આરોપીના ઘરેથી વધુ 3.5 કરોડનું ડ્રગ કબ્જે કરવામાં આવ્યું છે. તેની સાથો સાથ પુણેના (pune) આરોપી સર્જેરાવ ગરડ નામના આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદઃ ગુજરાત ats દ્વારા (Gujarat ATS) મોરબીમાંથી (Morbi drugs case) પકડી પાડવામાં આવેલ ડ્રગ કેસમાં એક બાદ એક ફૂલ 11 આરોપીઓની (11 accused arrested) ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ મામલે મુંબઈ અને જામનગરથી (mumbai to jamnagar) વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ 650 ગ્રામ ડ્રગ દિલ્હીથી (delhi) કબ્જે કરવામાં આવ્યું છે. મોરબી ડ્રગ મામલે atsની 9 ટીમો દેશભરમાં કાર્યવાહી કરી રહી છે અને એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

આ મામલે દિલ્હીમાં રહેતા નાઇજિરિયન (Nigerian) આરોપીના ઘરેથી વધુ 3.5 કરોડનું ડ્રગ કબ્જે કરવામાં આવ્યું છે. તેની સાથો સાથ પુણેના આરોપી સર્જેરાવ ગરડ નામના આરોપીની ધરપકડ કરી છે. જે આરોપી ઈશા રાવ પાસેથી ડ્રગ લઈ દિલ્હી ખાતેના આરોપીઓને સપ્લાય કરતો હતો.

આરોપીની સાથ અન્ય એક આરોપી જાબિયાર સોઢા નામના આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે અને જે ઈશા રાવ ના ઈશારે કામ કરતો હતો. બન્ને આરોપીઓ ના 12 દિવસ ના રિમાન્ડ મંજુર થયા છે. આ આ મામલે અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓ અને  733.5 કરોડનું ડ્રગ પણ કબ્જે કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ-રાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ! નોનવેજના ધંધાર્થીઓએ છગન ભરવાડને છરી વડે ઉતાર્યો મોતને ઘાટ

મહત્વનું છે કે આ કેસમાં મુખ્ય આરોપી ઈશા રાવ હોવાનું સામે આવ્યું છે અને જે પાકિસ્તાનથી લઈ ભારતમાં કોને ડ્રગ આપવાનું હતું તેને નક્કી કરેલ..મહત્વ નું છે કે આરોપી ઈશા રાવ અગાઉ પાકિસ્તાન પણ જઈ ને આવ્યો છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! મોડાસામાં હોમગાર્ડની ભરતીની દોડમાં યુવકનું હૃદય બેસી ગયું, બે બાળકોએ પિતા ગુમાવ્યા

હાલ તે ગુજરાત થી બહાર ભાગી ગયો છે અને જેની શોધખોળ હાથ ધરવામાં આવી રહ્યું છે..અને જેની ધરપકડ બાદ અન્ય મોટા ખુલસા સામે આવશે. atsની તપાસમાં સામે આવ્યું છે કે જે લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ-ખૂના કા બદલા ખૂન! સુરતઃ રાહુલ એપાર્ટમેન્ટ ગેંગમાં ફરતા 'પપિયા'ની હત્યા કરી ખાડીમાં ફેંકી દીધો, ભાવસિંગ ગેંગે લીધો બદલો

એ લોકોને દર કિલો 1 લાખ તો મુખ્ય આરોપી ઈશા રાવ ને 5 લાખ સુધી મળવાનું હતું.હાલ ઈશા સહિત અન્ય લોકો ફરાર છે અને જેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Drugs Case, Gujarat ATS, Gujarati News News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો