Home /News /madhya-gujarat /ગુજરાત ચૂંટણી 2017ઃ એક ક્લિકમાં જાણો તમામ 182 બેઠકોનું પરિણામ

ગુજરાત ચૂંટણી 2017ઃ એક ક્લિકમાં જાણો તમામ 182 બેઠકોનું પરિણામ

ગાંધનીગરઃ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017નું પરિણામ આવી ગયું છે. બીજેપી ફરીએકવાર ગુજરાતમાં પોતાની સરકાર બનાવી રહી છે. બીજેપીએ કુલ 99 બેઠક પર વિજય મળવ્યો છે. જ્યારે કોંગ્રેસ 80 બેઠક સાથે બીજા નંબરે રહી હતી. ત્રણ અપક્ષ ઉમેદવારની પણ જીત થઈ હતી. જેમાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણીનો પણ સમાવેશ થાય છે.
 ક્રમબેઠકભાજપ ઉમેદવારકોંગ્રેસ ઉમેદવારહાર/જીત
1અબડાસાછબિલભાઈ પટેલપ્રદ્યુમનસિંહ જાડેજાINC
2માંડવીવિરેન્દ્રસિંહ જાડેજાશક્તિસિંહ ગોહિલBJP
3ભુજનીમાબેન આચાર્યઆદમ બી ચાકીBJP
4અંજારવાસણભાઈ આહિરવી.કે હુંબલBJP
5ગાંધીધામમાલતીબેન મહેશ્વરીકિશોર પીંગોલBJP
6રાપરપંકજભાઈ મહેતાસંતોકબેન અરેઠિયાINC
7વાવશંકરભાઈ ચૌધરીગનીબેન ઠાકોરINC
8થરાદપરબતભાઈ પટેલબી.ડી. રાજપુતBJP
9ધાનેરામાવજીભાઈ દેસાઈનાથાભાઈ પટેલINC
10દાંતા STમાલજીભાઈ કોદરવીકાંતીભાઈ ખરાડીINC
11વડગામ STવિજયભાઈ હરખાભાઈ ચક્રવતીજિજ્ઞેશ મેવાણી (અપક્ષ)OTH
12પાલનપુરલાલજીભાઈ પ્રજાપતિમહેશકુમાર પટેલINC
13ડીસાશશિકાંતભાઈ પંડ્યાગોવાભાઈ રબારીBJP
14દિયોદરકેશાજી ચૌહાણશિવાભાઈ ભુરિયાINC
15કાંકરેજકિર્તીસિંહ વાઘેલાદિનેશ ઝાલેરાBJP
16રાધનપુરલવિંગજી ઠાકોરઅલ્પેશ ઠાકોરINC
17ચાણસ્માદિલીપજી વિરજી ઠાકોરરઘુ દેસાઈBJP
18પાટણરણછોડભાઈ રબારીડો.કિરીટ પટેલINC
19સિદ્ધપુરજયનારાયણ વ્યાસચંદન ઠાકોરINC
20ખેરાલુભરતસિંહ ડાભીરામજી ઠાકોરBJP
21ઉંઝાનારાયણભાઈ એલ પટેલડો.આશાબેન પટેલINC
22વિસનગરઋષિકેશભાઈ પટેલમહેશભાઈ પટેલBJP
23બેચરાજીરજનીભાઈ સોમાભાઈ પટેલભરત ઠાકોરINC
24કડીકરશનભાઈ પુંજાભાઈ સોલંકીરમેશભાઈ ચાવડાBJP
25મહેસાણાનીતિનભાઈ પટેલજીવાભાઈ પટેલBJP
26વિજાપુરરમણભાઈ પટેલ (સ્ટાર લાઈન)નાથનભાઈ પટેલBJP
27હિંમતનગરરાજેન્દ્રકુમાર રણજીતસિંહ ચાવડાકમલેશ પટેલBJP
28ઈડરહિતેશભાઈ કનોડિયામણીલાલ વાઘેલાBJP
29ખેડબ્રહ્મા (ST)રમીલાબેન બેચરભાઈ બારાઅશ્વિન કોટવાલINC
30ભિલોડા (ST)પી.સી.બરંડાડો. અનિલ જોશીયારાINC
31મોડાસાભીખુસિંહ ચતુરસિંહ પરમારરાજેન્દ્રસિંહ ઠાકોરINC
32બાયડઅદેસિંહ માનસિંહ ચૌહાણધવલસિંહ ઝાલાINC
33પ્રાંતિજગજેન્દ્રસિંહ પરમારમહેન્દ્રસિંહ બારૈયાBJP
34દહેગામબલરાજસિંહ કલ્યાણસિંહ ચૌહાણકામીનીબા રાઠોડBJP
35ગાંધીનગર દક્ષિણશંભુજી ચેલાજી ઠાકોરગોવિંદ ઠાકોરBJP
36ગાંધીનગર ઉત્તરઅશોકભાઈ પટેલસી.જે. ચાવડાINC
37માણસાઅમિતભાઈ ચૌધરીસુરેશ પટેલINC
38કલોલઅતુલભાઈ પટેલબળદેવજી ઠાકોરINC
39વિરમગામતેજશ્રીબેન પટેલલાખાભાઈ ભરવાડINC
40સાણંદકનુભાઈ કરમસીભાઈ મકવાણાપુષ્પાબેન ડાભીBJP
41ઘાટલોડિયાભુપેન્દ્રભાઈ પટેલશશીકાંત પટેલBJP
42વેજલપુરકિશોરભાઈ ચૌહાણમિહિર શાહBJP
43વટવાપ્રદિપસિંહ જાડેજાબીપીન પટેલBJP
44એલિસબ્રિજરાકેશ શાહવિજય દવેBJP
45નારાણપુરાકૌશિકભાઈ પટેલનીતિન કે પટેલBJP
46નિકોલજગદીશ પંચાલઈન્દ્રવિજયસિંહ ગોહિલBJP
47નરોડાબલરામ થાવાણીઓમપ્રકાશ તિવારીBJP
48ઠક્કરબાપા નગરવલ્લભભાઈ કાકડિયાબાબુભાઈ માંગુકીયાBJP
49બાપુનગરજગરુપસિંહ રાજપૂતહિંમતસિંહ પટેલINC
50અમરાઈવાડીહસમુખ.એસ.પટેલઅરવિંદસિંહ ચૌહાણBJP
51દરિયાપુરભરતભાઈ બારોટગ્યાસુદ્દીન શેખINC
52જમાલપુર-ખાડિયાભૂષણભાઈ ભટ્ટઈમરાન ખેડાવાલાINC
53મણિનગરસુરેશભાઈ પટેલશ્વેતા બ્રહ્મભટ્ટBJP
54દાણીલીમડાજીતુભાઈ વાઘેલાશૈલેષ પરમારINC
55સાબરમતીઅરવિંદભાઈ પટેલજીતુભાઈ પટેલBJP
56અસારવાપ્રદીપભાઈ પરમારકનુ વાઘેલાBJP
57દસક્રોઈબાબુભાઈ જમના પટેલપંકજભાઈ પટેલBJP
58ધોળકાભુપેન્દ્રસિંહ ચુડાસમાઅશ્વિન રાઠોડBJP
59ધંધુકાકાળુભાઈ ડાભીરાજેશ કોલીINC
60દસાડા SCરમણભાઈ વોરાનૌસદજી સોલંકીINC
61લીમડીકિરિટસિંહ રાણાસોમાભાઇ પટેલINC
62વઢવાણધનજીભાઈ પટેલમોહનભાઇ પટેલBJP
63ચોટીલાજીણાભાઈ ડેડવારીયાઋત્વિક મકવાણાINC
64ધ્રાંગધ્રાજયરામભાઈ ધનજીભાઈ સોનાગરાપરષોત્તમ સાબરીયાINC
65મોરબીકાંતિભાઈ અમૃતિયાબ્રીજેશ મેરજાINC
66ટંકારારાઘવજીભાઈ ગડારાલલિત કાગથરાINC
67વાંકાનેરજીતુભાઈ સોમાણીમોહમ્મદ પીરઝાદાINC
68રાજકોટ પૂર્વઅરવિંદભાઈ રૈયાણીમિતુલ દોંગાBJP
69રાજકોટ પશ્વિમવિજય રૂપાણીઇન્દ્રનીલ રાજ્યગુરૂBJP
70રાજકોટ દક્ષિણગોવિંદભાઈ પટેલદિનેશ ચોવટિયાBJP
71રાજકોટ ગ્રામ્ય (SC)લાખાભાઈ સાગઠિયાવશરામ સાગઠિયાBJP
72જસદણભરતભાઈ બોઘરાકુંવરજી બાવળિયાINC
73ગોંડલગીતાબા જાડેજાઅર્જૂન કટારિયાBJP
74જેતપુરજયેશભાઈ રાદડિયારવિ આંબલિયાBJP
75ધોરાજીહરીભાઈ પટેલલલીત વસોયાINC
76કાલાવડમુળજીભાઈ ધૈયાડાપ્રવિણ મૂછડિયાINC
77જામનગર (ગ્રામ્ય)રાઘવજી પટેલવલ્લભ ધારડિયાINC
78જામનગર (ઉત્તર)ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા)જીવણભાઈ કુંભારવાડિયાBJP
79જામનગર દક્ષિણઆર.સી.ફળદુઅશોક લાલBJP
80જામજોધપુરચિમનભાઈ સાપરિયાચિરાગ કાલરિયાINC
81ખંભાળિયાકાળુભાઈ ચાવડાવિક્રમ માડમINC
82દ્વારકાપબુભા વિરમભા માણેકમેરામણ ગોરિયાBJP
83પોરબંદરબાબુભાઈ બોખિરીયાઅર્જુન મોઢવાડિયાBJP
84કુતિયાણાલક્ષ્મણભાઈ ઓડેદરાકાંધલ જાડેજા - NCPOTH
85માણાવદરનીતિનભાઈ ફળદુજવાહર ચાવડાINC
86જૂનાગઢમહેન્દ્રભાઈ મશરુભીખાભાઈ જોશીINC
87વીસાવદરકિરીટભાઈ પટેલહર્ષદ રિબડિયાINC
88કેશોદદેવાભાઈ પૂજાભાઈલ માલમજયેશ લાડાણીBJP
89માંગરોળભગવાનજીભાઈ કરગટીયાબાબુ વાજાINC
90સોમનાથજશાભાઈ ભાણાભાઈ બારડવિમલ ચુડાસમાINC
91તલાલાગોવિંદભાઈ પરમારભગવાન બારડINC
92કોડિનારડો. રામભાઈ વાઢેરમોહન વાળાINC
93ઉનાહરિભાઈ સોલંકીપૂંજાભાઇ વંશINC
94ધારીદિલીપભાઈ સંઘાણીજે.વી કાકડિયાINC
95અમરેલીબાવકુભાઈ ઉઘાડપરેશ ધાનાણીINC
96લાઠીગોપાલભાઈ વસ્તાપરાવીરજી ઠુંમરINC
97સાવરકુંડલાકમલેશભાઈ કાનાણીપ્રતાપ દુધાતINC
98રાજુલાહિરાભાઈ સોલંકીઅમરીશ ડેરINC
99મહુવારાઘવજીભાઈ મકવાણા(આર.સી)વિજય બારૈયાBJP
100તળાજાગૌતમભાઈ ગોપાલભાઈ ચૌહાણકનુ બારૈયાINC
101ગારિયાધરકેશુભાઈ હરજીભાઈ નાકરાણીપી.એમ ખૈનીBJP
102પાલીતાણાભીખાભાઈ બારૈયાપ્રવિણ રાઠોડBJP
103ભાવનગર ગ્રામ્યપરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકીકાંતિભાઇ ચૌહાણBJP
104ભાવનગર પૂર્વવિભાવરીબેન  દવેનીતાબેન રાઠોડBJP
105ભાવનગર પશ્વિમજીતુભાઈ વાઘાણીદિલીપસિંહ ગોહિલBJP
106ગઢડા (SC)આત્મારામભાઈ પરમારપ્રવિણ મારૂINC
107બોટાદસૌરભભાઈ પટેલડી.એમ.પટેલBJP
108ખંભાતમયુરભાઈ રાવલખુશમનભાઈ પટેલBJP
109બોરસદરમણભાઈ ભીખાભાઈ સોલંકીરાજેન્દ્રસિંહ પરમારINC
110આંકલાવહંસાકુંવરબા રાજઅમિતભાઈ ચાવડાINC
111ઉમરેઠગોવિંદભાઈ રાઈજીભાઈ પરમારકપિલાબેન ચાવડાBJP
112આણંદયોગેશભાઈ પટેલકાંતીભાઈ (સોઢા) પરમારINC
113પેટલાદચંદ્રકાંત.ડી.પટેલનિરંજન પટેલINC
114સોજિત્રાવિપુલભાઈ વિનુભાઈ પટેલપુનમભાઈ પરમારINC
115માતરકેસરીસિંહ સોલંકીસંજયભાઈ પટેલBJP
116નડિયાદપંકજભાઈ દેસાઈજીતેન્દ્ર પટેલBJP
117મહેમદાબાદઅર્જુનસિંહ ચૌહાણગૌતમભાઈ ચૌહાણBJP
118મહુધાભારતસિંહ રાયસિંહ પરમારઈન્દ્રજીતસિંહ ઠાકોરINC
119ઠાસરારામસિંહ પરમારકાંતિભાઈ પરમારINC
120કપડવંજકનુભાઈ ભુલાભાઈ ડાભીકાળુભાઈ ડાભીINC
121બાલાસિનોરમાનસિંહ ચૌહાણઅજીત ચૌહાણINC
122લુણાવાડાજુવાનસિંહ લાલસિંહ ચૌહાણરાઠોડ રતનસિંહ માનસિંહ (અપક્ષ)OTH
123સંતરામપુરકુબેરસિંહ ડીંડોરગેંદલભાઈ ડામોરBJP
124શહેરાજેઠાભાઈ આહિરદુષ્યંતસિંહ ચૌહાણBJP
125મોરવાહડફવિક્રમસિંહ ડીંડોરખાંટ ભપેન્દ્રસિંહ (અપક્ષ)OTH
126ગોધરાસી.કે. રાઉલજીપરમાર રાજેન્દ્રસિંહ બળવંતસિંહBJP
127કાલોલસુમનબેન પ્રવીણસિંહ ચૌહાણપ્રદ્યુમનસિંહ પરમારBJP
128હાલોલજયદ્રથસિંહ પરમારઉદ્દેસિંહ બારીયાBJP
129ફતેપુરારમેશભાઈ કટારારધુભાઈ મચ્છરBJP
130ઝાલોદમહેશભાઈ ભુરીયાભાવેશ કટારાINC
131લીમખેડાશૈલેષભાઈ સુમનભાઈ ભાભોરમહેશભાઈ તડવીBJP
132દાહોદકનૈયાલાલ કિશોરીવજેસિંહભાઈ પાંડાINC
133ગરબાડામહેન્દ્રભાઈ ભાભોરચંદ્રિકા બારીયાINC
134દેવગઢ બારિયાબચુભાઈ ખાબડભરતસિંહ વખાડાBJP
135સાવલીકેતનભાઈ ઈમાનદારસાગર પ્રકાશ બ્રહ્મભટ્ટBJP
136વાઘોડિયામધુ શ્રીવાસ્તવBTPBJP
137છોટાઉદેપુરજશુભાઈ રાઠવામોહનસિંહ રાઠવાINC
138જેતપુર (ST)જયંતિભાઈ રાઠવાસુખરામભાઈ રાઠવાINC
139સંખેડાઅભેસિંહ તડવીધીરુભાઈ ભીલBJP
140ડભોઈશૈલેશભાઈ મહેતાસિદ્ધાર્થ પટેલBJP
141વડોદરા શહેર (SC)મનિષાબેન વકીલઅનિલભાઈ પરમારBJP
142સયાજીગંજજીતુભાઈ સુખડિયાનરેન્દ્રભાઈ રાવતBJP
143અકોટાસીમાબેન મોહિલેરણજીત ચૌહાણBJP
144રાવપુરારાજેન્દ્રભાઈ ત્રિવેદીચંદ્રકાંત શ્રીવાસ્તવBJP
145માંજલપુરયોગેશ પટેલચિરાગ ઝવેરીBJP
146પાદરાદિનેશભાઈ પટેલજશપાલસિંહ ઠાકોરINC
147કરઝણસતિષભાઈ બાબુભાઈ પટેલઅક્ષય પટેલINC
148નાંદોદ (ST)શબ્દશરણભાઈ તડવીપ્રેમસિંહ વસાવાINC
149દેડિયાપાડા (ST)મોતીભાઈ. પી. વસાવાવસાવા મહેશ છોટુભાઈ BTPOTH
150જંબુસરછત્રસિંહ મોરીસંજય સોલંકીINC
151વાગરાઅરુણસિંહ રાણાસુલેમાન પટેલBJP
152ઝઘડિયા (ST)રવજીભાઈ વસાવાછોટુભાઈ વસાવા BTPOTH
153ભરૂચદુષ્યંતભાઈ પટેલજયેશ પટેલBJP
154અંકલેશ્વરઈશ્વરસિંહ પટેલઅનિલ ભગતBJP
155ઓલપાડમુકેશભાઈ પટેલયોગેન્દ્રસિંહ બાકરોલાBJP
156માંગરોળ (ST)ગણપતભાઈ વેસ્તાભાઈ વસાવાવસાવા માનસિંહ નંદરિયાભાઈBJP
157માંડવીપ્રવિણભાઈ ચૌધરીઆનંદ ચૌધરીINC
158કામરેજબી.ડી.ઝાલાવડિયાઅશોક જીરાવાલાBJP
159સૂરત પૂર્વઅરવિંદભાઈ રાણાનીતિન ભરૂચાBJP
160સુરત ઉત્તરકાંતીભાઈ હિંમતભાઈ વલ્લરદિનેશ કાછડિયાBJP
161વરાછા રોડકુમારભાઈ શિવાભાઈ કાનાણીધીરૂ ગજેરાBJP
162કારંજપ્રવિણભાઈ ઘોઘારીભાવેશ ભુંમલીયાBJP
163લિંબાયતસંગીતાબેન રાજેન્દ્રભાઈ પાટીલરવિન્દ્ર પાટીલBJP
164ઉધનાવિવેકભાઈ પટેલસતિષ પટેલBJP
165મજુરાહર્ષ રમેશભાઈ સંઘવીઅશોક કોઠારીBJP
166કતારગામવિનુભાઈ મોરડિયાજીજ્ઞેશ મેવાસાBJP
167સુરત પશ્ચિમપૂર્ણેશભાઈ ઈશ્વરલાલ મોદીઇકબાલ પટેલBJP
168ચોર્યાસીઝંખનાબેન હીતેશભાઈ પટેલયોગેશ પટેલBJP
169બારડોલી (SC)ઈશ્વરભાઈ રમણભાઈ પરમારતરૂણ વાઘેલાBJP
170મહુવા STમોહનભાઈ ધનજીભાઈ ઢોડીયાડૉ. તુષાર ચૌધરીBJP
171વ્યારા STઅરવિંદભાઈ રુમસિંહભાઈ ચૌધરીપુનાભાઇ ગામિતINC
172નિઝર (ST)કાંતિભાઈ રેશમાભાઈ ગામિતસુનિલ ગામિતINC
173ડાંગ (ST)વિજયભાઈ પટેલમંગલ ગાવિતINC
174જલાલપોરરમેશભાઈ છોટુભાઈ પટેલ (આર.સી)પરિમલ પટેલBJP
175નવસારીપિયુષ દેસાઈભાવનાબેન પટેલBJP
176ગણદેવીનરેશભાઈ પટેલસુરેશ હળપતિBJP
177વાંસદા (ST)ગણપતભાઈ ઉલુકભાઈ મહાલાઅનંતકુમાર પટેલINC
178ધરમપુરઅરવિંદભાઈ પટેલઇશ્વર પટેલBJP
179વલસાડભરતભાઈ પટેલનરેન્દ્ર ટંડેલBJP
180પારડીકનુભાઈ દેસાઈભરત પટેલBJP
181કપરાડામાધુભાઈ રાઉતજીતુભાઇ ચૌધરીINC
182ઉમરગામ (ST)રમણભાઈ નાનુભાઈ પાટકરઅશોકભાઈ પટેલBJP
First published:

Tags: Assembly election 2017, Gujarat assembly election results, Gujarat assembly election results 2017, Gujarat assembly polls result, Gujarat assembly polls result 2017, Gujarat Election 2017, Gujarat election results 2017, Himachal pradesh election results

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन