અમદાવાદ: લૂંટના ઇરાદે વૃધ્ધાની હત્યા, શું ઘરઘાટીએ આપ્યો અંજામ?

Haresh Suthar | News18 Gujarati
Updated: February 2, 2017, 12:44 PM IST
અમદાવાદ: લૂંટના ઇરાદે વૃધ્ધાની હત્યા, શું ઘરઘાટીએ આપ્યો અંજામ?
ઘરઘાટીએ લૂંટની ઇરાદે મકાન માલિકની હત્યા કર્યાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં આ ઘટના ઘટી છે. લૂંટના ઇરાદે મહિલાની હત્યા કરાઇ હોવાનું તથા હત્યા બાદ ઘરઘાટી ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • Share this:
અમદાવાદ #ઘરઘાટીએ લૂંટની ઇરાદે મકાન માલિકની હત્યા કર્યાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં આ ઘટના ઘટી છે. લૂંટના ઇરાદે મહિલાની હત્યા કરાઇ હોવાનું તથા હત્યા બાદ ઘરઘાટી ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નવરંગપુરા વિસ્તારની સ્વસ્તિક સોસાયટીમાં માલતીબેન પારેખની હત્યા થઇ છે. માલતીબેનની હત્યા બાદ ઘરઘાટી પણ ફરાર છે. માલતીબેન ફોન ઉપાડતા ન હોવાથી વડોદરા રહેતા એમના પુત્રએ પડોશીને ફોન કરતાં માલતીબેનની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.
First published: February 2, 2017, 12:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading