ધોરણ-10નું પરિણામ : ગણિતમાં સૌથી વધારે 187 વિદ્યાર્થીઓએ મેળવ્યાં 100/100

News18 Gujarati
Updated: May 21, 2019, 9:36 AM IST
ધોરણ-10નું પરિણામ : ગણિતમાં સૌથી વધારે 187 વિદ્યાર્થીઓએ મેળવ્યાં 100/100
પ્રતિકાત્મક તસવીર

ગણિત બાદ સાયન્સ એન્ડ ટેક્નો વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 29 છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-10નું 66.97 ટકા પરિણામ જાહેર થયું છે. વિષયવાર આંકડાની માહિતી તપાસીએ તો આ વખતે ગણિત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 187 છે, જે સૌથી વધારે છે. ગણિત બાદ સાયન્સ એન્ડ ટેક્નો વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 29 છે.

સંસ્કૃતમાં 5 વિદ્યાર્થીઓને 100/100 માર્ક્સ

અન્ય વિષયોની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 99 માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીની સંખ્યા 1 છે. જ્યારે OMRમાં ગુજરાતી વિષયમાં 50માંથી 50 માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓનીં સંખ્યા 1177 છે. એક વિદ્યાર્થીએ સોશિયલ સાયન્સમાં 100/100 માર્ક્સ મેળવ્યા છે. અંગ્રેજી વિષયમાં 99 માર્ક્સ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 12 છે. જ્યારે સંસ્કૃતના પેપરમાં 5 વિદ્યાર્થીઓએ 100/100 માર્ક્સ મેળવ્યા છે.

પરિણામ અહીં જાણો : વિષયવાર ગ્રેડની માહિતીવિષય/ ગ્રેડ A1  A2  B1  B2  C1  C2  D  E1  E2  Total
ગુજરાતી FL 6415 75651 160113 173982 133783 82227 10480 30922 50320 723893
હિન્દી FL 106 2579 5326 4633 3042 1538 123 370 887 18604
મરાઠી FL 10 222 684 960 865 493 69 205 282 3790
અંગ્રેજી FL 88 6448 17724 19382 15756 9472 767 1247 4037 74921
ઉર્દૂ FL 9 109 301 341 305 171 16 32 107 1391
સિંધી FL 0 4 6 10 5 2 0 1 2 30
તામિલ FL 0 3 2 3 2 0 0 0 2 12
તેલૂગુ FL 2 8 18 13 3 0 0 0 0 44
ઓરિયા FL 0 18 54 45 15 2 0 0 2 136
સોશિયલ સાયન્સ 4653 33517 81064 144007 198470 179658 22571 54751 104129 822820
સાયન્સ એન્ડ ટેક્નો 9314 27250 47899 78502 124012 217955 55923 163378 98587 822820
ગણિત 20144 34119 45430 71889 125290 213940 61259 139901 110010 821982
ગુજરાતી SL 1942 16269 24733 21447 15674 10083 963 2361 5452 98924
હિન્દી SL 300 15484 52256 73793 70054 48761 6144 15843 27775 310410
સિંધી SL 0 1 5 2 0 0 0 0 2 10
અંગ્રેજી SL 4619 22641 45819 82460 132811 190543 41149 105253 122432 747727
સંસ્કૃત SL 6240 28393 61276 95266 109612 86188 9905 30363 53694 480937
પર્સિયન SL 69 290 575 771 632 337 17 11 75 2777
અરેબિક SL 97 461 727 874 769 426 27 41 136 3558
ઉર્દૂ SL 14 35 33 23 27 23 5 3 20 183
હેલ્થકેર  T 0 11 47 87 78 42 1 0 5 271
બ્યૂટી એન્ડ વેલનેસ T 1 9 37 54 54 32 0 0 0 187
ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ T 0 0 5 6 4 7 3 9 13 47
રિટેઇલ T 0 1 21 48 45 11 0 0 11 137


First published: May 21, 2019, 9:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading