બેંકોમાં જમા કરાવેલ બ્લેક મની થઇ શકશે વ્હાઇટ, સરકાર કાપશે 50 ટકા!

Haresh Suthar | Pradesh18
Updated: November 28, 2016, 5:39 PM IST
બેંકોમાં જમા કરાવેલ બ્લેક મની થઇ શકશે વ્હાઇટ, સરકાર કાપશે 50 ટકા!
બ્લેક મની નાથવા માટે સરકાર દ્વારા અમલમાં લવાયેલ નોટબંધી બાદ સરકાર તરફથી નીત નવા નિયમો બહાર પાડવામાં આવે છે. હવે સરકારે વધુ એક સ્કીમનું એલાન કર્યું છે. 8 નવેમ્બર બાદ બેંકોમાં જમા બ્લેક મની માટે સ્કીમ જાહેર કરવામાં આવી છે. જેમાં 50 ટકા રકમ સરકારના હાથમાં આવશે. લોકસભામાં હંગામા વચ્ચે આજે નાણામંત્રી અરૂણ જેટલીએ ઇન્કમટેક્ષ સંશોધન બિલ રજુ કર્યું હતું. જેમાં આ રજુઆત કરવામાં આવી છે.

  • Pradesh18
  • Last Updated: November 28, 2016, 5:39 PM IST
  • Share this:
નવી દિલ્હી #બ્લેક મની નાથવા માટે સરકાર દ્વારા અમલમાં લવાયેલ નોટબંધી બાદ સરકાર તરફથી નીત નવા નિયમો બહાર પાડવામાં આવે છે. હવે સરકારે વધુ એક સ્કીમનું એલાન કર્યું છે. 8 નવેમ્બર બાદ બેંકોમાં જમા બ્લેક મની માટે સ્કીમ જાહેર કરવામાં આવી છે. જેમાં 50 ટકા રકમ સરકારના હાથમાં આવશે. લોકસભામાં હંગામા વચ્ચે આજે નાણામંત્રી અરૂણ જેટલીએ ઇન્કમટેક્ષ સંશોધન બિલ રજુ કર્યું હતું. જેમાં આ રજુઆત કરવામાં આવી છે.

8મી નવેમ્બર બાદ બેંકોમાં જમા અઘોષિત રકમ પર 30 ટકા ટેક્ષ લાગશે. જમા રકમ પર 10 ટકા પેનલ્ટી પણ લાગશે, આ ઉપરાંત 33 ટકા પીએમ ગરીબ કલ્યાણ સેસ લાગશે, સેસ માત્ર ટેક્ષની રકમ પર જ લાગશે. કુલ મીલાવીને આ સ્કીમ અંતર્ગત અંદાજે 50 ટકા રકમ સરકારમાં જશે. 25 ટકા રકમ ખાસ ડિપોઝીટ સ્કીમમાં જમા કરાવાશે. આ સ્કીમમાં જમા રકમનો ખાસ ઉપયોગ કરવામાં આવશે. સિંચાઇ, હાઉસિંગ, શૌચાલય, ઇન્ફાસ્ટ્રકચર, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય સહિત આ ઘનનો ઉપયોગ કરાશે.

અહીં નોંધનિય છે કે, નોટબંધીના એલાન બાદથી જ એવી અટકળો હતી કે બ્લેક મની લોકોના વિવિધ ખાતાઓમાં જમા થઇ રહ્યું છે. બ્લેક મની રાખનારા લોકો બીજાના ખાતામાં પૈસા જમા કરાવી રહ્યા હતા અને એમને કમિશન પણ આપતા હતા. ખાસ કરીને જનધન ખાતાઓમાં પણ આવી રકમ જમા કરાવવામાં આવી છે. અત્યાર સુધી આ આંકડો 26 હજાર કરોડ સુધી પહોંચ્યો છે.
First published: November 28, 2016
વધુ વાંચો
अगली ख़बर