અમદાવાદમાં 10મા માળેથી કુદી મહિલાનો પુત્ર સાથે આપઘાત

News18 Gujarati | News18 Gujarati
Updated: June 4, 2017, 12:48 PM IST
અમદાવાદમાં 10મા માળેથી કુદી મહિલાનો પુત્ર સાથે આપઘાત
અમદાવાદમાં મહિલાએ પુત્ર સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ગોતા વસંતનગર છાપરા પાસે મહિલાએ 10 માળની ઈમારત પરથી પુત્ર સાથે ઝંપલાવ્યું હતું.બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

  • Share this:

પ્રાપ્ત થતી વિગતો અનુસાર એસજી હાઇવે પર ગોતાના વસંતનગર પાસે પોતાના 6 વર્ષના પુત્ર સાથે માતાએ બિલ્ડીગના 10મા માળેથી મોતની છલાગ લગાવી હતી.બંનેના ઘટના સ્થળે જ મોત થયા છે. આ માતા-પુત્રની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
First published: June 4, 2017, 12:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading