મુરથલ ગેંગ રેપ મામલો : હોટલ પાછળથી મહિલાઓના ફાટેલા કપડાં મળ્યા

Haresh Suthar | Pradesh18
Updated: February 26, 2016, 4:48 PM IST
મુરથલ ગેંગ રેપ મામલો : હોટલ પાછળથી મહિલાઓના ફાટેલા કપડાં મળ્યા
#જાટ આંદોલનની આડમાં મુરથલમાં મહિલાઓ સાથે ગેંગ રેપ કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેને પગલે પંજાબ હરિયાણા હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે કહ્યું છે કે, પીડિતાને ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂરત નથી. પીડિતા પોતાની ફરિયાદ મુખ્ય કોર્ટ્માં પણ નોંધાવી શકે છે.

  • Pradesh18
  • Last Updated: February 26, 2016, 4:48 PM IST
  • Share this:
હરિયાણા #જાટ આંદોલનની આડમાં મુરથલમાં મહિલાઓ સાથે ગેંગ રેપ કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેને પગલે પંજાબ હરિયાણા હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે કહ્યું છે કે, પીડિતાને ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂરત નથી. પીડિતા પોતાની ફરિયાદ મુખ્ય કોર્ટ્માં પણ નોંધાવી શકે છે.

ચકચારી આ કેસમાં નવી જાણકારી એ પણ સામે આવી રહી છે કે, ખુદ હરિયાણાના ડીજીપી કથિત ગેંગ રેપ કેસની તપાસ કરશે. મુરથલમાં ગેંગ રેપની ઘટના અંગે ભલે પોલીસ ઇન્કાર કરી રહી હોય પરંતુ અહીંયાની મશહુર સુખદેવ હોટલ પાછળથી મહિલાઓના ફાટેલા કપડાં મળી આવ્યા છે. વિવિધ જગ્યાએથી ફાટેલા કપડાં મળી આવ્યા છે. આ ઉપરાંત ખેતરોમાં સળગાવેલી હાલતમાં ગાડીઓ પણ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર અંદાજે ત્રીસેક લોકોના ટોળાએ કેટલીય કારોને સળગાવી હતી. જેમાં ગાડીઓમાંથી ખેંચી લઇ જઇ ટોળાએ મહિલાઓ સાથે ગેંગ રેપ કર્યો હતો.

જાટ આંદોલન સંબંધિત અન્ય સમાચાર જોવા ક્લિક કરો
First published: February 26, 2016
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

  • Total Confirmed

    6,761

  • Cured/Discharged

    515

  • Total DEATHS

    206

Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,205,178

  • Total Confirmed

    1,680,527

    +76,875
  • Cured/Discharged

    373,587

  • Total DEATHS

    101,762

    +6,070
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres