ગાંધીનગરઃફાયરિંગ અને ખંડણીનો કુખ્યાત આરોપી પ્રકાશ ચીના ઝડપાયો

News18 Gujarati | Pradesh18
Updated: October 21, 2016, 1:59 PM IST
ગાંધીનગરઃફાયરિંગ અને ખંડણીનો કુખ્યાત આરોપી પ્રકાશ ચીના ઝડપાયો
ગાંધીનગરઃ ગાંધીનગરમાં 7 ગુનાઓમાં ફરાર આરોપી એવા પ્રકાશ ઉર્ફ પકા ચીના અને તેના સાગરીતની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે અને 7 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. ગાંધીનગરમાં 2 મહિના પહેલા બનેલા ફાયરીંગ અને ખંડણીના ગુનાઓની તપાસમાં પોલીસ પકા ચીના અને તેના સાગરીતને સરગાસણ પાસેથી ઝડપી લીધો હતો.

  • Pradesh18
  • Last Updated: October 21, 2016, 1:59 PM IST
  • Share this:
ગાંધીનગરઃ ગાંધીનગરમાં 7 ગુનાઓમાં ફરાર આરોપી એવા પ્રકાશ ઉર્ફ પકા ચીના અને તેના સાગરીતની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે અને 7 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. ગાંધીનગરમાં 2 મહિના પહેલા બનેલા ફાયરીંગ અને ખંડણીના ગુનાઓની તપાસમાં પોલીસ પકા ચીના અને તેના સાગરીતને સરગાસણ પાસેથી ઝડપી લીધો હતો.

તેની પાસેથી એક દેશી પિસ્તોલ પણ મળી આવી હતી. પકા ચીનો વર્ષ 2014 માં જામીન પર બહાર આવ્યો હતો અને ત્યારબાદ તેણે અન્ય 3 ગુનાઓને અંજામ આપ્યો હતો જેને લઇને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. પકા ચીનાને હત્યા અને લૂંટના કેસમાં આજીવન કેદની સજા થઇ હતી જેમાં હાઇકોર્ટ વર્ષ 2014 માં જામીન આપ્યા હતા. ત્યારબાદ તેણે ગાંધીનગરમાં વિવિધ ગુનાઓ આચર્યા હતા, જેમાં તેની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.
First published: October 21, 2016, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading