ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન

Parthesh Nair | Pradesh18
Updated: April 24, 2016, 11:14 AM IST
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન. મહાનગરપાલિકાની ચૂંટણીની 32 બેઠકો માટે 108 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન. મહાનગરપાલિકાની ચૂંટણીની 32 બેઠકો માટે 108 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

  • Pradesh18
  • Last Updated: April 24, 2016, 11:14 AM IST
  • Share this:
ગાંધીનગર# ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન. મહાનગરપાલિકાની ચૂંટણીની 32 બેઠકો માટે 108 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

તારીખ 26 એપ્રિલે મતગણતરી યોજાશે, જેમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં કોણ સત્તા હાસિલ કરશે તે નક્કી થશે. મખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ટ્વીટ દ્વારા મતદાતાઓને ગાંધીનગરના વિકાસ માટે ભારે મતદાન કરવા અપીલ કરી છે.
First published: April 24, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading