નવાઝઉદ્દીન સિદ્દીકીની ફિલ્મ ફ્રીકી અલીનું ટ્રેલર રિલીઝ

Parthesh Nair | IBN7
Updated: August 8, 2016, 5:45 PM IST
નવાઝઉદ્દીન સિદ્દીકીની ફિલ્મ ફ્રીકી અલીનું ટ્રેલર રિલીઝ
સલમાન ખાનના પ્રોડક્શનની ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રવિવારે રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં નવાઝઉદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં છે.

સલમાન ખાનના પ્રોડક્શનની ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રવિવારે રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં નવાઝઉદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં છે.

  • IBN7
  • Last Updated: August 8, 2016, 5:45 PM IST
  • Share this:
મુંબઇ# નવાઝઉદ્દીન સિદ્દીકીતેમની સાથે એમી જેક્સન અને અરબાઝ ખાન પણ મુખ્ય કિરદારમાં છે.

નવાઝ આ ફિલ્મમાં એક ગોલ્ફ પ્લેયરનો કિરદાર નિભાવતા નજર આવશે. ફિલ્મનું ટ્રેલર ખુદ સલમાન ખાને રિલીઝ કર્યું છે. આ ફિલ્મ ને સોહેલ ખાન પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. ફિલ્મનું ટ્રેલર ખૂબજ શ્રેષ્ઠ છે.

નવાઝની કોમેડી તમને હસવા પર મજબૂર કરી દેશે. રમન રાઘવ માં એક સાયકો કિલરનું કિરદાર નિભાવ્યા બાદ નવાઝ આ ફિલ્મમાં સૌઉ કોઇને હસાવતા નજર આવશે.
First published: August 8, 2016, 5:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading