9 કટ બાદ સેન્સર બોર્ડે આપી ઇન્દિરા ગાંધીની હત્યા પર આધારિત ફિલ્મ ને લીલી ઝંડી

Parthesh Nair | IBN7
Updated: August 10, 2016, 8:11 PM IST
9 કટ બાદ સેન્સર બોર્ડે આપી ઇન્દિરા ગાંધીની હત્યા પર આધારિત ફિલ્મ ને લીલી ઝંડી
ઈન્દિરા ગાંધીની ફાઇલ તસવીર

ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પર આધારિત ફિલ્મ '31 ઓક્ટોબર' ના ઘણા દ્રશ્યોને કટ કરી અને ચાર મહિના વિલંબના બાદ સેન્સર બોર્ડે આ ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે.

  • IBN7
  • Last Updated: August 10, 2016, 8:11 PM IST
  • Share this:
મુંબઇ# ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પર આધારિત ફિલ્મ '31 ઓક્ટોબર' ના ઘણા દ્રશ્યોને કટ કરી અને ચાર મહિના વિલંબના બાદ સેન્સર બોર્ડે આ ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે. આ ફિલ્મમાં અભિનેત્રી સોહા અલી ખાન અને અભિનેતા વીર દાસ મુખ્ય ભૂમિકામાં છે. નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતા શિવાજી લોટન પાટિલે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.

આ ફિલ્મ ઇન્દિરા ગાંધીના હત્યા બાદના ઘટનાક્રમ પર આધારિત છે. ફિલ્મના નિર્માતા હેરી સચદેવા ના અનુસાર, હિંસા અને લોહી-લુહાણ વાળા દ્રશ્યોને આ ફિલ્મથી હટાવી દેવામાં આવ્યા છે. સચદેવા એ એક નિવેદનમાં કહ્યું છે કે, આ ફિલ્મમાં નવ મોટા દ્રશ્યો કાપવામાં આવ્યા છે. સેન્સર બોર્ડનું કહેવું હતુ કે, આમાથી અમુક ખાસ દ્રશ્યો અને સંવાદ એક ખાસ સમાજને ઉશ્કેરી શકે છે, એટલે એને હટાવવું જરૂરી હતુ.
First published: August 10, 2016, 8:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading