રિલીઝ પહેલા મુશ્કેલીમાં ફસાઇ 'ફ્લાઇંગ જટ', શીખ સમાજે દર્શાવ્યો વિરોધ

Parthesh Nair | IBN7
Updated: August 9, 2016, 3:56 PM IST
રિલીઝ પહેલા મુશ્કેલીમાં ફસાઇ 'ફ્લાઇંગ જટ', શીખ સમાજે દર્શાવ્યો વિરોધ
જૈકલિન ફર્નાંડિસ અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'ફ્લાઇંગ જટ' રિલીઝ ના પહેલા જ વિવાદોમાં ઘેરાતી નજર આવી રહી છે.

જૈકલિન ફર્નાંડિસ અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'ફ્લાઇંગ જટ' રિલીઝ ના પહેલા જ વિવાદોમાં ઘેરાતી નજર આવી રહી છે.

  • IBN7
  • Last Updated: August 9, 2016, 3:56 PM IST
  • Share this:
મુંબઇ# જૈકલિન ફર્નાંડિસ અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'ફ્લાઇંગ જટ' રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાતી નજર આવી રહી છે. વાસ્તવમાં મહારાષ્ટ્ર ના શીખ સંગઠન 'પંજાબ કલ્ચરલ હેરીટેજ બોર્ડ' એ ફિલ્મ ના ટ્રેલરના અમુક સીન્સ પર વિરોધ દર્શાવ્યો છે.

સંગઠનનું કહેવું છે કે, ફિલ્મમાં અમુક સીન્સ એવા છે, જેના કારણે શીખ સમાજના લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે.

ફિલ્મમાં તેમના પવિત્ર ધર્મગ્રંથની અમુક વાતોને ખોટી રીતે દર્શાવવામાં આવી રહી છે. સંગઠને ફિલ્મના પ્રોડ્યૂસર ને નોટિસ પાઠવી રિલીઝના પહેલા ફિલ્મ દેખાડવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, જો તેમની માંગ ન માનવામાં આવી તો મહારાષ્ટ્ર માં પણ આ ફિલ્મ ચલાવવામાં નહીં આવે.
First published: August 9, 2016, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading