પૂંછમાં સેના આતંકીઓ વચ્ચે ફાયરિંગ ચાલુ, વધુ એક આતંકી ઠાર

Haresh Suthar | Pradesh18
Updated: September 12, 2016, 12:17 PM IST
પૂંછમાં સેના આતંકીઓ વચ્ચે ફાયરિંગ ચાલુ, વધુ એક આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં રવિવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે શરુ થયેલી અથડામણ હજુ ચાલી રહી છે. આતંકીઓ હજુ પણ ફાયરિંગ કરી રહ્યા છે. મોડી રાતે વરસાદ થવાને કારણે સેનાને ઓપરેશનમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે વધુ એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે.

  • Pradesh18
  • Last Updated: September 12, 2016, 12:17 PM IST
  • Share this:
જમ્મુ #જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં રવિવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે શરુ થયેલી અથડામણ હજુ ચાલી રહી છે. આતંકીઓ હજુ પણ ફાયરિંગ કરી રહ્યા છે. મોડી રાતે વરસાદ થવાને કારણે સેનાને ઓપરેશનમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે વધુ એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે.

આતંકવાદીઓ તરફથી સતત ફાયરિંગ ચાલી રહ્યું છે. આ જોતાં એવું લાગી રહ્યું છે કે, આતંકીઓ પાસે મોટી માત્રામાં હથિયારનો જથ્થો હોવાનું અને ઓપરેશન લાંબો સમય ચાલી શકે એમ છે.

અત્યાર સુધી આ ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે જ્યારે એક જવાન શહીદ થયો છે. વાસ્તવમાં ઇદને લઇને પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરી છે. પરંતુ સેના દ્વારા એને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
First published: September 12, 2016
વધુ વાંચો
अगली ख़बर