આપ ધારાસભ્ય સહીરામ પહેલવાન વિરૂધ્ધ કેસ નોંધાયો

Haresh Suthar | Pradesh18
Updated: September 20, 2016, 9:08 AM IST
આપ ધારાસભ્ય સહીરામ પહેલવાન વિરૂધ્ધ કેસ નોંધાયો
#આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય સામે પોલીસ કેસ નોંધાયો છે. તુગલકાબાદના આપના ધારાસભ્ય સહીરામ પહેલવાન સામે એક યુવકે મારમારવાનો કેસ નોંધાવ્યો છે. દિલ્હી પોલીસે યોગેશ વિધુડીની ફરિયાદને આધારે આ અંગે ગુનો નોંધ્યો છે. યોગેશે આરોપ લગાવ્યો છે કે, ધારાસભ્ય અને એના ભાઇ તથા અન્ય એક સહયોગી લલિત અને સુભાષે મારપીટ કરી હતી.

  • Pradesh18
  • Last Updated: September 20, 2016, 9:08 AM IST
  • Share this:
નવી દિલ્હી #આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય સામે પોલીસ કેસ નોંધાયો છે. તુગલકાબાદના આપના ધારાસભ્ય સહીરામ પહેલવાન સામે એક યુવકે મારમારવાનો કેસ નોંધાવ્યો છે. દિલ્હી પોલીસે યોગેશ વિધુડીની ફરિયાદને આધારે આ અંગે ગુનો નોંધ્યો છે. યોગેશે આરોપ લગાવ્યો છે કે, ધારાસભ્ય અને એના ભાઇ તથા અન્ય એક સહયોગી લલિત અને સુભાષે મારપીટ કરી હતી.

યોગેશ વિઘુડીએ કહ્યું કે, ત્રણ મહિના પહેલા તૂટેલો રસ્તો બનાવવા માટે એણે સહીરામને કહ્યું હતું પરંતુ સહીરામે કોઇ જવાબ આપ્યો ન હતો. ફંડ અંગે પુછતાં સહીરામે એને મારવાની ધમકી આપી હતી. પોલીસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારતીય દંડ સંહિતાની ધારાઓ અંતર્ગત ગુનો નોંધવાંમાં આવ્યો છે.
First published: September 20, 2016, 9:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading