અમદાવાદઃભરણપોષણ માગ્યુ તો દારૂ ઢીચીને આવેલા પતિએ ફેમીલી કોર્ટમાં જ પત્નીને ફટકારી

News18 Gujarati | Pradesh18
Updated: November 8, 2016, 5:19 PM IST
અમદાવાદઃભરણપોષણ માગ્યુ તો દારૂ ઢીચીને આવેલા પતિએ ફેમીલી કોર્ટમાં જ પત્નીને ફટકારી
અમદાવાદઃ અમદાવાદના નવરંગપુરામાં આવેલ ફેમીલી કોર્ટમાં આજે પતિએ પત્નીને માર મારવાનો બનાવ બન્યો છે.ભરણપોષણના કેસને લઇને મુદ્દત હોવાથી પતિ પત્ની બંન્ને કોર્ટમાં હાજર રહ્યા હતાં.જો કે આ દરમિયાન પતિ દારૂ પીને આવતા તેની પત્ની સાથે તકરાર થઇ હતી અને જોત જોતામાં દારૂના નશામાં પતિએ પત્નીને ગડદાપાટુનો માર માર્યો હતો.

  • Pradesh18
  • Last Updated: November 8, 2016, 5:19 PM IST
  • Share this:
અમદાવાદઃ અમદાવાદના નવરંગપુરામાં આવેલ ફેમીલી કોર્ટમાં આજે પતિએ પત્નીને માર મારવાનો બનાવ બન્યો છે.ભરણપોષણના કેસને લઇને મુદ્દત હોવાથી પતિ પત્ની બંન્ને કોર્ટમાં હાજર રહ્યા હતાં.જો કે આ દરમિયાન પતિ દારૂ પીને આવતા તેની પત્ની સાથે તકરાર થઇ હતી અને જોત જોતામાં દારૂના નશામાં પતિએ પત્નીને ગડદાપાટુનો માર માર્યો હતો.

જેથી આસપાસના વકીલ તેમજ હોમગાર્ડના જવાન દ્વારા સમગ્ર મામલો શાંત પાડીને પોલીસને જાણ કરવામાં આવી હતી.જાણ થતાં જ નવરંગપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચીને આરોપી જયેશ પરમારને ઝડપી પાડ્યો હતો..આ દંપત્તિનો લગ્ન થયાને અગિયાર વર્ષ વીત્યા અને બે સંતાન છે.પરંતુ બંન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં.હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને તેની સામે મારામારી તેમજ પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.મામલો નવરંગપુરા પોલીસ મથકે પહોચ્યો છે.

First published: November 8, 2016, 5:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading