Home /News /madhya-gujarat /

Ahmedabad news: પાગલ પ્રેમીનું પૂર્વ પ્રેમિકા સાથે કર્યું એવું કે જેલમાં જવાનો આવ્યો વારો

Ahmedabad news: પાગલ પ્રેમીનું પૂર્વ પ્રેમિકા સાથે કર્યું એવું કે જેલમાં જવાનો આવ્યો વારો

આરોપીની તસવીર

Ahmedabad crime news: એક્સ બોય ફ્રેન્ડ સાથેના (photo with ex boyfriend) અંગત ફોટો અપલોડ કરીને તેમની છબી ખરાબ થાય તેવા લખાન લખવામાં આવેલ જે અસલીલ બાબતો લખવામાં આવ્યું હતું.

Ahmedabad news: અમદાવાદ હોય કે દેશ નો કોઈ પણ રાજય ત્યાં સાયબરને (cyber crime) લાગતા ગુનાઓ દિવસે દિવસ વધી રહ્યા છે અને એવામાં યુવતીઓને બદનામ કરવા સોશ્યિલ મીડિયાનો (social media) દૂરઉપયોગ થઈ રહ્યો છે એવામાં એક નવો બનાવ અમદાવાદ શહેરમાં (Ahmedabad news) સામે આવ્યો છે અને જેમાં એક યુવતીએ ફરિયાદ દાખલ કરતા તેના પૂર્વ પ્રેમીની (ex boyfriend arrested) ધરપકડ કરવામાં આવી છે.

સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક યુવતીએ ફરિયાદ આપી હતી કે તેના સેકન્ડ નામનો એક ફેસબૂકમાં આઈડી 29-12-21 પેહલા કોઈએ બનાવીને તેના ફોટોનો ઉપયોગ કરીને પરરૂપ ધારણ કરીને તેમના એક્સ બોય ફ્રેન્ડ સાથેના અંગત ફોટો અપલોડ કરીને તેમની છબી ખરાબ થાય તેવા લખાન લખવામાં આવેલ જે અસલીલ બાબતો લખવામાં આવેલ જેથી સાયબરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને તપાસ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુબજ ચોંકવનારી વાત સામે આવી.

મળતી માહિતી પ્રમાણે પોલીસે તપાસ કરી તો પોલીસની તપાસમાં આરોપી તરીકે ફરિયાદીનો એક્સ બોય ફ્રેન્ડ આરોપીમાં હતો. આરોપી સીએમલીએન ગંગટે ફરિયાદી સાથે પેહલા પ્રેમ કરતો હતો અને અને બન્ને વચ્ચે સંબંધ હતો.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના જાતકો માટે થોડું કપરું દેખાઈ રહ્યું છે, જાણો રાશિફળ

પરંતુ બન્ને વચ્ચે મનદુઃખ થતા ફરિયાદીએ સંબંધ તોડી નાખેલ જેને લઈ ત્યાર બાદ આરોપીએ ફરિયાદી સાથે સંપર્ક કરવા પ્રયત્ન કરેલ પરંતુ ફરિયાદીએ સંપર્ક કરેલ નહીં અને આવેશમાં આવીને તેને બદનામ કરવા એવું કરેલ હોવાનું સામે આવેલ છે.

આ પણ વાંચોઃ-Surndrangar news: લીંબડીમાં વિમા ક્લેઈમના રૂપિયા બાબતે ઝઘડો થયો, પ્રેમીએ જ પથ્થરના ઘા ઝીંકી કરી પ્રેમિકાની હત્યા

મહત્વનું છે કે સાયબર ક્રાઈમ દ્વારા પણ ચેતવણી આપવામાં આવે છે કે ફોટો પડાવો ત્યારે સાવધાન રહેવાની જરૂર છે.આરોપી મૂળ મણિપુર નો રહેવાસી છે અને હાલ વડોદરામાં ખાનગી સિક્યુરિટી માં નોકરી કરતો હોવાનું સામે આવી રહ્યું છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati News News

આગામી સમાચાર