લતા મંગેશકરના 87મો જન્મદિવસ, એક એકથી ચઢિયાતા ગીત...
લતા મંગેશકરના 87મો જન્મદિવસ, એક એકથી ચઢિયાતા ગીત...
સુરોની મલ્લિકા લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બરે થયો હતો. આજે એમનો 87મો જન્મદિવસ છે. એમના સુરીલા અવાજે સૌને પોતાના દિવાના બનાવ્યા છે. એમનો અવાજ સાંભળી કોઇની આંખોમાંથી આંસુ આવે છે તો સરહદે ચોકી કરતા જવાનોને સહારો મળે છે.
સુરોની મલ્લિકા લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બરે થયો હતો. આજે એમનો 87મો જન્મદિવસ છે. એમના સુરીલા અવાજે સૌને પોતાના દિવાના બનાવ્યા છે. એમનો અવાજ સાંભળી કોઇની આંખોમાંથી આંસુ આવે છે તો સરહદે ચોકી કરતા જવાનોને સહારો મળે છે.
મુંબઇ #સુરોની મલ્લિકા લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બરે થયો હતો. આજે એમનો 87મો જન્મદિવસ છે. એમના સુરીલા અવાજે સૌને પોતાના દિવાના બનાવ્યા છે. એમનો અવાજ સાંભળી કોઇની આંખોમાંથી આંસુ આવે છે તો સરહદે ચોકી કરતા જવાનોને સહારો મળે છે.
લતાજી આજે પણ એકલા છે. એમણે પોતાના જીવનને જાણે સંગીતને સમર્પિત કર્યું છે. લતાજીની વાત કરીએ અને એમાં ગીત ના હોય તો એ અધુરી છે. અહીં એમના કેટલાક ગીતો માણીએ...
તેરે ઘર કે સામને
તેરે ઘર કે સામને દેવઆનંદ અને નૂતનની ફિલ્મ તેરે ઘર કે સામનેના નિર્દેશક દેવ આનંદના ભાઇ વિજય આનંદે કર્યું હતું. આ ફિલ્મનું ગીત એક ઘર બનાઉંગા તેરે ઘર કે સામને ઘણું હીટ થયું હતું અને આ ગીતને લતા અને રફીએ પોતાનો અવાજ આપ્યો હતો.
સચ્ચા જુઠા
સચ્ચા જુઠા મનમોહન દેસાઇ દ્વારા નિર્દેશિત ફિલ્મ સચ્ચા જુઠામાં રાજેશ ખન્નાએ ડબલ રોલ કર્યો હતો. રાજેશ ખન્નાની સાથે મુમતાજે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિતા નિભાવી હતી.
શ્રી 420
શ્રી 420 રાજકુમાર અને નર્ગિસની આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ બંને રાજકપૂરે જ કર્યું હતું. આ ફિલ્મમાં રાજકુમરાનું પાત્ર ચાર્લી ચેમ્પિલનથી ઘણું મળતું હતું.
તેરી બિંદિયા રે
અભિમાન અમિતાભ અને જયા બચ્ચનની આ ફિલ્મ ઘણી હીટ થઇ હતી અને એના તમામ ગીતો હીટ હતા. રફી અને લતા દ્વારા ગવાયેલ તેરી બિંદિયા રે...ઘણું હીટ થયું હતું.
દિલ તેરા દિવાના હૈ સનમ
શમ્મી કપૂર અને માલા સિંહા દ્વારા અભિનીત આ ફિલ્મમાં લતા અને રફીએ એક એકથી ચડિયાતાં ગીત ગાયા હતા. લતાની બહેન આશા ભોંસલેએ પણ રફી સાથે એક ગીત ગાયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર