Home /News /madhya-gujarat /

શુક્રવારથી પાકિસ્તાનમાં ભારતીય ટીવી સીરિયલ પર પ્રતિબંધ

શુક્રવારથી પાકિસ્તાનમાં ભારતીય ટીવી સીરિયલ પર પ્રતિબંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ વચ્ચે પાકિસ્તાને વધુ એક ચોંકાવનારૂ પગલું ભર્યું છે. પાકિસ્તાનના મીડિયા નિયામક પ્રાધિકરણે નિર્ણય લીધો છે કે ભારતીય ટેલીવિઝન અને રેડિયો કાર્યક્રમ પર પ્રતિબંધ લાદશે અને નિયમનું ઉલ્લંઘન કરનારાઓું લાયસન્સ રદ કરશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ વચ્ચે પાકિસ્તાને વધુ એક ચોંકાવનારૂ પગલું ભર્યું છે. પાકિસ્તાનના મીડિયા નિયામક પ્રાધિકરણે નિર્ણય લીધો છે કે ભારતીય ટેલીવિઝન અને રેડિયો કાર્યક્રમ પર પ્રતિબંધ લાદશે અને નિયમનું ઉલ્લંઘન કરનારાઓું લાયસન્સ રદ કરશે.

ભારતમાં પાકિસ્તાની કલાકારો સામે થયેલા આક્રોશને પગલે પાકિસ્તાને પણ આ પગલું ભર્યું છે. પાકિસ્તાન ઇલેકટ્રોનિકસ મીડિયા નિયામક પ્રાધિકરણે કહ્યું કે, સંઘીય સરકારના આગ્રહ પર 21 ઓક્ટોબરથી ભારતીય કાર્યક્રમને સમગ્ર રીતે પ્રતિબંધિત કરવામાં આવશે.

મીડિયા નિયામકે કહ્યું કે, આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર ઓપરેટરો સામે પગલાં ભરાશે
First published:

Tags: પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन