Home /News /madhya-gujarat /

મોદીની મુલાકાત બાદ અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો મોટો આંચકો

મોદીની મુલાકાત બાદ અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો મોટો આંચકો

#વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ અમેરિકાએ પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને એ સુનિશ્વિત કરવા કહ્યું છે કે, એમની જમીનનો ઉપયોગ ભારતમાં આતંકી હુમલાના ષડયંત્ર રચવા માટે ના થવો જોઇએ. અમેરિકાએ પાકિસ્તાનને એવા સમયે આ વાત કહી છે કે વડાપ્રધાન નરેન્દ્રએ હાલમાં જ એવું કહ્યું હતું કે, ભારતના પડોશમાં આતંકવાદ ફુલી રહ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
વોશિંગ્ટન #વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ અમેરિકાએ પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને એ સુનિશ્વિત કરવા કહ્યું છે કે, એમની જમીનનો ઉપયોગ ભારતમાં આતંકી હુમલાના ષડયંત્ર રચવા માટે ના થવો જોઇએ. અમેરિકાએ પાકિસ્તાનને એવા સમયે આ વાત કહી છે કે વડાપ્રધાન નરેન્દ્રએ હાલમાં જ એવું કહ્યું હતું કે, ભારતના પડોશમાં આતંકવાદ ફુલી રહ્યો છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, આ એવી કાર્યવાહીનો ભાગ છે કે જેમાં અમેરિકા પાકિસ્તાનને પ્રોત્સાહિત કરી રહ્યું છે કે જેનાથી ભારત સાથેના એના સંબંધોમાં સુધાર કરી શકાય. વિદેશ મંત્રાલયના ઉપપ્રવક્તા માર્ક ટોનરે કહ્યું કે, અમારૂ માનવું છે કે, ભારત અને પાકિસ્તાનને એકબીજા સાથેના વ્યવહારૂ સહયોગથી લાભ મળશે અને અમે બંને દેશો સાથે સંબંધ સુધારવા માટે આગળ વધી શકીશું કે જેથી તણાવની સ્થિતિ ઓછી કરી શકાય અને સીધી વાત માટે પ્રોત્સાહિત કરી શકાય.

ટોનરે કહ્યું કે, આમાં પાકિસ્તાન દ્વારા એ કાર્યવાહી સુનિશ્વિત કરવા માટે કહેવાયું છે કે એ ભારત વિરૂધ્ધ ષડયંત્રો માટે પોતાની જમીનનો ઉપયોગ થવા ન દે અને આતંકવાદને વકરતો અટકાવે.
First published:

Tags: અમેરિકા, નરેન્દ્ર મોદી, પાકિસ્તાન, બરાક ઓબામા, ભારત, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन