Home /News /madhya-gujarat /

ડો. રાજેશ મહેતાનો અપહરણ કેસ ઝડપી ઉકેલાતા રાજ્ય સરકારે પોલીસને અભિનંદન પાઠવ્યા

ડો. રાજેશ મહેતાનો અપહરણ કેસ ઝડપી ઉકેલાતા રાજ્ય સરકારે પોલીસને અભિનંદન પાઠવ્યા

ડો. રાજેશ મહેતાના અપહરણને કેસ પોલીસે ઝડપથી ઉકેલી નાખતા રાજ્ય સરકારે પોલીસને અભિનંદન પાઠ્વ્યા છે.

ડો. રાજેશ મહેતાના અપહરણને કેસ પોલીસે ઝડપથી ઉકેલી નાખતા રાજ્ય સરકારે પોલીસને અભિનંદન પાઠ્વ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર# ડોક્ટર રાજેશ મહેતાના અપહરણને કેસ પોલીસે ઝડપથી ઉકેલી નાખતા રાજ્ય સરકારે પોલીસને અભિનંદન પાઠ્વ્યા છે.

ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરી હતી, જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આ કેસને સફળતાપૂર્વક ઉકેલવા માટે પોલીસને અભિનંદન આપ્યા હતા.

રાજ્ય સરકારનો દાવો છે કે, રાજ્યના નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે અને તેનું ઉત્તમ ઉદાહરણ પોલીસની આ ઝડપી કામગીરી છે.
First published:

Tags: અપહરણ, અભિનંદન, ડો. રાજેશ મહેતા, પોલીસ`, રાજ્ય સરકાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन