ફોન પર ટ્રિપલ તલાકથી મુસ્લિમ મહિલાની જિંદગી તબાહ ન થવા દેવાયઃ પીએમ મોદી

News18 Gujarati | IBN7
Updated: October 24, 2016, 6:45 PM IST
ફોન પર ટ્રિપલ તલાકથી મુસ્લિમ મહિલાની જિંદગી તબાહ ન થવા દેવાયઃ પીએમ મોદી
મહોબાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ તલાકના સંવેદનશીલ વિષય પર પહેલીવાર જાહેરમાં કહ્યુ કે સાંપ્રદાયિક આધાર પર મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય ન થવો જોઇએ. તેમણે કહ્યુ કે મીડિયા ત્રણ તલાક પર રાજનીતિક અને સાંપ્રદાયિક મુદ્દો બનાવવાની જગ્યાએ તેના પર સાર્થક ચર્ચા કરવી જોઇએ. પીએમણે વધુમાં કહ્યું કે,ત્રણ તલાક મહિલા અધિકારો વિરુદ્ધ છે.ફોન પર ટ્રિપલ તલાકથી મુસ્લિમ મહિલાની જિંદગી તબાહ ન થવા દેવાય. ત્રણ તલાકને હિન્દુ-મુસ્લિમ મુદ્દો ન બનાવાય. મહિલાઓને હક આપવો એ જવાબદારી છે.

  • IBN7
  • Last Updated: October 24, 2016, 6:45 PM IST
  • Share this:
મહોબાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ તલાકના સંવેદનશીલ વિષય પર પહેલીવાર જાહેરમાં કહ્યુ કે સાંપ્રદાયિક આધાર પર મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય ન થવો જોઇએ. તેમણે કહ્યુ કે મીડિયા ત્રણ તલાક પર રાજનીતિક અને સાંપ્રદાયિક મુદ્દો બનાવવાની જગ્યાએ તેના પર સાર્થક ચર્ચા કરવી જોઇએ. પીએમણે વધુમાં કહ્યું કે,ત્રણ તલાક મહિલા અધિકારો વિરુદ્ધ છે.ફોન પર ટ્રિપલ તલાકથી મુસ્લિમ મહિલાની જિંદગી તબાહ ન થવા દેવાય. ત્રણ તલાકને હિન્દુ-મુસ્લિમ મુદ્દો ન બનાવાય. મહિલાઓને હક આપવો એ જવાબદારી છે.

યુપીના બુંદેલખંડના મહોબામાં વડાપ્રધાન મોદીએ પરિવર્તન રેલીને સંબોધી હતી. જેમાં આરોપ લગાવ્યો હતો કે ત્રણ તલાકનો મુદ્દો દેશની કેટલીક પાર્ટીઓની વોટ બેંકની ભૂખમાં 21મી સદીમાં મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય કરી રહી છે. શું મુસલમાન બહેનોને સમાનતાનો અધિકાર ન મળવો જોઇએ. તેમણે કહ્યું મારી મુસલમાન બહેનોનો શું વાક છે. કોઇ એવી જ રીતે ફોન પર ટ્રિપલ તલાક આપી દે અને તેની જીંદગી તબાહ કરી દે. મુસ્લિમ બહેનોને સમાનતાનો અધીકાર મળવો જોઇએ કે નહી. કેટલીક મહિલાઓએ અદાલતમાં હકની લડાઇ શરૂ કરી. સુપ્રીમ કોર્ટે અમાઓ પક્ષ પુછ્યો. અમે કહ્યુ કે માતા અને બહેનોને અન્યાય ન થવો જોઇએ. સાપ્રદાયિક આધાર પર ભેદભાવ ન થવો જોઇએ.
First published: October 24, 2016, 6:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading