સિમી આતંકિયોના એન્કાઉન્ટર પર માનવાધિકાર આયોગે માગ્યો જવાબ,દિગ્વિજયસિંહે ઉઠાવ્યા સવાલ

News18 Gujarati | IBN7
Updated: November 1, 2016, 3:07 PM IST
સિમી આતંકિયોના એન્કાઉન્ટર પર માનવાધિકાર આયોગે માગ્યો જવાબ,દિગ્વિજયસિંહે ઉઠાવ્યા સવાલ
ભોપાલઃ ભોપાલ સેન્ટ્રલ જેલથી ભાગેલા સિમીના 8 આતંકિયોની મારી નાખવા મામલે રાજનીતિ તેજ થઇ છે. વિપક્ષી દળોએ એન્કાઉન્ટરની ન્યાયિક તપાસ કરવા માંગ કરી છે. ત્યારે ભાજપે આ ઘટનાને રાજનીતિક રંગ અપાઇ રહ્યાનો આરોપ લગાવ્યો છે. તો આ વચ્ચે મધ્ય પ્રદેશ માનવાધિકાર આયોગે જેલ અને પોલીસ પ્રશાસનને નોટિસ આપી અને આખા મામલા અંગે 15 દિવસમાં જવાબ માગ્યો છે. જ્યારે એમપીના સીએમએ આ મુદ્દાને રાજકીય ન બનાવવા કહ્યું હતું.

  • IBN7
  • Last Updated: November 1, 2016, 3:07 PM IST
  • Share this:
ભોપાલઃ ભોપાલ સેન્ટ્રલ જેલથી ભાગેલા સિમીના 8 આતંકિયોની મારી નાખવા મામલે રાજનીતિ તેજ થઇ છે. વિપક્ષી દળોએ એન્કાઉન્ટરની ન્યાયિક તપાસ કરવા માંગ કરી છે. ત્યારે ભાજપે આ ઘટનાને રાજનીતિક રંગ અપાઇ રહ્યાનો આરોપ લગાવ્યો છે. તો આ વચ્ચે મધ્ય પ્રદેશ માનવાધિકાર આયોગે જેલ અને પોલીસ પ્રશાસનને નોટિસ આપી અને આખા મામલા અંગે 15 દિવસમાં જવાબ માગ્યો છે. જ્યારે એમપીના સીએમએ આ મુદ્દાને રાજકીય ન બનાવવા કહ્યું હતું.
આ પહેલા એમઆઇએમ અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસમુદ્દીન અને લેફ્ટ નેતા વૃદા કરાતે એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા હતા. ઐવોસીએ કહ્યુ કે સુપ્રીમ કોર્ટે આ અંગે તપાસ કમીટી બેસાડવી જોઇએ. જેલથી ફરાર કેદી સારી રીતે કપડા પહેરાલા કેવી રીતે હોઇ શકે છે.? વૃદા કરાતે કહ્યુ કે સરકારનું નિવેદન શંકાસ્પદ છે અને વિરોધાભાસી છે.
નોધનીય છે કે, સોમવારે તડકે જેલના હેડ કોન્સ્ટેબલની ગળુ કાપી હત્યા કરી આ આતંકીઓ ફરાર થયા હતા. પરંતુ ભોપાલ પાસે 10 કિલોમીટર દૂર પોલીસે સવારે 11 વાગ્યે આ આતંકીઓને ગુનગા વિસ્તારમાં આચારપુરા ગામ પાસે અથડામણમાં ઠાર માર્યા હતા.

નોધનીય છે કે, આ એન્કાઉન્ટર પર કોંગ્રેસના નેતા દિગ્વીજયસિંહે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે રાજકારણ કરતા કહ્યું કે, જેલમાંથી મુસ્લિમ કેદી જ કેમ ભાગે છે.? હિન્દુ કેદી કેમ ભાગતા નથી? સુપ્રીમકોર્ટની આગેવાનીમાં એનઆઇએ તપાસ થવી જોઇએ.
First published: November 1, 2016, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading