Home /News /madhya-gujarat /

રાજ્યમાં હવે, ડાયાબિટીશ, સ્તન કેન્સરની સારવાર વિના મૂલ્યે મળશે

રાજ્યમાં હવે, ડાયાબિટીશ, સ્તન કેન્સરની સારવાર વિના મૂલ્યે મળશે

#રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે વર્ષ 2016-17નું અંદાજ પત્ર રજુ કરતાં રાજ્યમાં નાગરિકોની સુખાકારીની તકેદારી રાખી છે. ડાયાબિટીશ, સ્તન કેન્સર સહિતના રોગોની વિના મૂલ્યે સારવાર આપવાની જાહેરાત કરી છે.

#રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે વર્ષ 2016-17નું અંદાજ પત્ર રજુ કરતાં રાજ્યમાં નાગરિકોની સુખાકારીની તકેદારી રાખી છે. ડાયાબિટીશ, સ્તન કેન્સર સહિતના રોગોની વિના મૂલ્યે સારવાર આપવાની જાહેરાત કરી છે.

  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર #રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે વર્ષ 2016-17નું અંદાજ પત્ર રજુ કરતાં રાજ્યમાં નાગરિકોની સુખાકારીની તકેદારી રાખી છે. ડાયાબિટીશ, સ્તન કેન્સર સહિતના રોગોની વિના મૂલ્યે સારવાર આપવાની જાહેરાત કરી છે.

રાજ્યના મહિલા મુખ્યમંત્રીએ મહિલાઓના આરોગ્યની ખાસ તકેદારી રાખી છે. નાણામંત્રીએ મહત્વની બે જાહેરાતો કરી હતી. મહિલાઓને ગર્ભાશયના મુખના કેન્સર અને સ્તન કેન્સરની સારવાર વિના મૂલ્યે અપાશે. સરકારની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલોમાં મહિલા દર્દીઓને સારવાર વિના મૂલ્યે અાપવામાં આવશે.

ઉપરાંત રાજ્યમાં વધી રહેલા ડાયાબિટીશ અને બ્લડ પ્રેશરના દર્દીઓને સરકારના ખર્ચે વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે.
First published:

Tags: આરોગ્ય, ગુજરાત સરકાર, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, સ્તન કેન્સર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन