ધોળકામાં આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચુ નાખી રૂ.17લાખની લૂંટ

News18 Gujarati | Pradesh18
Updated: February 27, 2016, 1:11 PM IST
ધોળકામાં આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચુ નાખી રૂ.17લાખની લૂંટ
અમદાવાદઃ ધોળકા ખાતેની ગણેશ સોસાયટી માં રહેતા રણજીતસિંહ ડાભી પર અજાણ્યા પાંચ શખસોએ હુમલો કરી ૧૭.૪૦ લાખ ની મતા લૂંટી લીધી હતી. આંગડિયા પેઢી ચલાવતા રણજીતસિંહ નિયમિત સમયે પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે સોસાયટી ના નાકે પાંચ શખસો દ્વારા આંખમા મરચાની ભૂકી નાંખી તેમને બેટ વડે મારા લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. સાંજના સાત વાગ્યો બનેલી ઘટનાના પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

  • Pradesh18
  • Last Updated: February 27, 2016, 1:11 PM IST
  • Share this:
અમદાવાદઃ ધોળકા ખાતેની ગણેશ સોસાયટી માં રહેતા રણજીતસિંહ ડાભી પર અજાણ્યા પાંચ શખસોએ હુમલો કરી ૧૭.૪૦ લાખ ની મતા લૂંટી લીધી હતી. આંગડિયા પેઢી ચલાવતા રણજીતસિંહ નિયમિત સમયે પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે સોસાયટી ના નાકે પાંચ શખસો દ્વારા આંખમા મરચાની ભૂકી નાંખી તેમને બેટ વડે મારા લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. સાંજના સાત વાગ્યો બનેલી ઘટનાના પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
First published: February 27, 2016
વધુ વાંચો
अगली ख़बर