Home /News /madhya-gujarat /ઢાકા હુમલાનો આતંકવાદી હતો શ્રધ્ધા કપૂરનો ફેન!

ઢાકા હુમલાનો આતંકવાદી હતો શ્રધ્ધા કપૂરનો ફેન!

#બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં થયેલા આતંકી હુમલામાં સામેલ એક આતંકવાદી નિબરાસ ઇસ્લામ બોલીવુડ અભિનેત્રી શ્રધ્ધા કૂપરનો ફેન હોવાનું સામે આવ્યું છે. તેણે પોતાના ફેસબુક પેજ પર શ્રધ્ધાકપૂર સાથે હાથ મીલાવતો વીડિયો અપલોડ કર્યો છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં થયેલા આતંકી હુમલામાં સામેલ એક આતંકવાદી નિબરાસ ઇસ્લામ બોલીવુડ અભિનેત્રી શ્રધ્ધા કૂપરનો ફેન હોવાનું સામે આવ્યું છે. તેણે પોતાના ફેસબુક પેજ પર શ્રધ્ધાકપૂર સાથે હાથ મીલાવતો વીડિયો અપલોડ કર્યો છે.

8 જૂન 2015ના રોજ આ વીડિયો અપલોડ કરાયો છે. આ વીડિયો અપલોડ કરનારા આતંકીએ લખ્યું છે 'ફિલિંગ પરફેક્ટ' અને અને કેપ્શન આપી છે કે, શ્રધ્ધા કપૂર યૂ બ્યૂટી, ધ મુવમેન્ટ વેન શી હોલ્ડ્સ માય હેન્ડ

જોકે આ વીડિયો ક્યારનો છે અને ક્યાં લેવાયેલો છે એ અંગે કંઇ વિગત જાહેર કરાઇ નથી. જોકે આ વીડિયો જોતાં આ માત્ર અનૌપચારિક મુલાકાત હોય એવું લાગી રહ્યું છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, ઢાકા, ફેસબુક, બાંગ્લાદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन