શિક્ષણ વિભાગની ભરતી વેબસાઇટ: ફોર્મ ભર્યા બાદ એડીટ થતું જ નથી,હેલ્પ લાઇન નંબરો પણ લાગતા નથી!

News18 Gujarati | Pradesh18
Updated: April 23, 2016, 4:17 PM IST
શિક્ષણ વિભાગની ભરતી વેબસાઇટ: ફોર્મ ભર્યા બાદ એડીટ થતું જ નથી,હેલ્પ લાઇન નંબરો પણ લાગતા નથી!
ગાંધીનગરઃ રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક સ્ટાફની ભરતી માટેની વેબસાઇટને લઇને ઉમેદવારોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ઉમેદવારોએ ફોર્મ ઓનલાઇન ભર્યા બાદ એડીટ કરતા સમયે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો સાથે જ જે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે તેનું અસ્તિત્વ જ નથી.

  • Pradesh18
  • Last Updated: April 23, 2016, 4:17 PM IST
  • Share this:
ગાંધીનગરઃ રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક સ્ટાફની ભરતી માટેની વેબસાઇટને લઇને ઉમેદવારોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ઉમેદવારોએ ફોર્મ ઓનલાઇન ભર્યા બાદ એડીટ કરતા સમયે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો સાથે જ જે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે તેનું અસ્તિત્વ જ નથી.

siksan veb01

જેના કારણે ઉમેદવારોને હાલાકી પડી રહી છે. શિક્ષણવિભાગે 3 હેલ્પલાઇન નંબર આપ્યા છે. જેમાનો 07965108805 નંબરનું અસ્તિત્વ જ નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ જ થાય કે જે વિભાગની વેબસાઇટ પરથી ઉમેદવારોની ભરતી પસંદગી થવાની છે તેવી વેબસાઇટ પર છબરડા કેવી રીતે ચાલે? ખુદ શિક્ષણવિભાગની વેબસાઇટ પર જ છબરડાથી ઉમેદવારોની મુશ્કેલી વધી છે.
First published: April 23, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading