Home /News /madhya-gujarat /

ઇન્કમટેક્સની લાલ આંખ, શંકાસ્પદ ખાતાઓની કરાશે તપાસ, 7 વર્ષ સુધી જેલની સજ

ઇન્કમટેક્સની લાલ આંખ, શંકાસ્પદ ખાતાઓની કરાશે તપાસ, 7 વર્ષ સુધી જેલની સજ

બ્લેક મની મામલે ઇન્કમટેક્સ વિભાગે લાલ આંખ કરી છે. આઇટી દ્વારા તમામ શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ કરાશે અને જો બીજાના બ્લેકના રૂપિયા વ્હાઇટ કરવા પ્રયાસ કરાયો હોવાનું સામે આવશે તો કડક કાર્યવાહી કરવાની પણ ગર્ભિત ચીમકી આપી છે. આવા કિસ્સામાં 7 વર્ષ સુધીની જેલની સજા પણ થઇ શકે છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #બ્લેક મની મામલે ઇન્કમટેક્સ વિભાગે લાલ આંખ કરી છે. આઇટી દ્વારા તમામ શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ કરાશે અને જો બીજાના બ્લેકના રૂપિયા વ્હાઇટ કરવા પ્રયાસ કરાયો હોવાનું સામે આવશે તો કડક કાર્યવાહી કરવાની પણ ગર્ભિત ચીમકી આપી છે. આવા કિસ્સામાં 7 વર્ષ સુધીની જેલની સજા પણ થઇ શકે છે.

મોદી સરકાર દ્વારા કરાયેલી આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક મામલે જુની નોટ બદલાવવાનું અને ખાતામાં જમા કરવાની કામગીરી બેંકો દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. તો બ્લેકના વ્હાઇટ કરવાનો પણ ગોરખધંધો ધીકતો હોવાનું સામે આવી રહ્યું છે.

આ સંજોગોમાં ઇન્કમટેક્ષ વિભાગે પણ કડકાઇ શરૂ કરી છે. બ્લેક મની સામે આઇટીએ લાલ આંખ કરી છે. ઇન્કમટેક્ષ વિભાગે જાહેર કર્યું છે કે, શંકાસ્પદ તમામ બેંક ખાતાઓની ચકાસણી કરાશે. 8મી બાદ જે ખાતાઓમાં મોટી રકમ જમા કરાવવામાં આવી છે એ તમામ ખાતાઓની ચકાસણી કરવામાં આવશે.
First published:

Tags: ઇન્કમટેક્સ વિભાગ, બેંક ખાતા, બ્લેક મની, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन