Home /News /madhya-gujarat /

દિલ્હી સરકારે અભિનેતા અજય દેવગનને ફટકારી નોટિસ

દિલ્હી સરકારે અભિનેતા અજય દેવગનને ફટકારી નોટિસ

દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે તમાકુ પ્રોડક્ટ્સના કૃત્રિમ જાહેરાતમાં દેખાવા બદલ બોલીવુડ અભિનેતા અજય દેવગનને કડક અનુપાલન નોટિસ ફટકારી છે. સિગરેટ અને અન્ય ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ, 2003ની કલમ હેઠળ તમાકુ પ્રોડક્ટ્સના તમામ પ્રકારની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાતો પ્રતિબંધિત છે. એડિશનલ ડિરેક્ટર (આરોગ્ય) એસ.કે. અરોડાએ કહ્યું કે, તદનુસાર, એ સ્પષ્ટ છે કે, ઉપરોક્ત પાન મસાલાની જાહેરાત તમાકુ પ્રોજક્ટ્સના બ્રાન્ડ પ્રચારના માટે કરવામાં આવી રહી છે, જે ગ્રાહકો વિશેષ રૂપથી સગીરોને ભ્રમિત કરી રહ્યા છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે તમાકુ પ્રોડક્ટ્સના કૃત્રિમ જાહેરાતમાં દેખાવા બદલ બોલીવુડ અભિનેતા અજય દેવગનને કડક અનુપાલન નોટિસ ફટકારી છે. સિગરેટ અને અન્ય ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ, 2003ની કલમ હેઠળ તમાકુ પ્રોડક્ટ્સના તમામ પ્રકારની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાતો પ્રતિબંધિત છે. એડિશનલ ડિરેક્ટર (આરોગ્ય) એસ.કે. અરોડાએ કહ્યું કે, તદનુસાર, એ સ્પષ્ટ છે કે, ઉપરોક્ત પાન મસાલાની જાહેરાત તમાકુ પ્રોજક્ટ્સના બ્રાન્ડ પ્રચારના માટે કરવામાં આવી રહી છે, જે ગ્રાહકો વિશેષ રૂપથી સગીરોને ભ્રમિત કરી રહ્યા છે.

આ સિગરેટ અને અન્ય ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ, 2003ના કલમ હેઠળ લોકોના સ્વાસ્થ્ય આચરણ ના માટે મોટું ઉલ્લંઘન છે. અરોડાએ કહ્યું કે, સિગરેટ અને અન્ય ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટની કલમ પાંચના ઉલ્લંઘનની જવાબદારી ઉપરોક્ત તમાકુ કંપની પર છે, પરંતુ જાહેરાતોમાં દેખાઇને આપ પણ કાયદાની કલમ પાંચ હેઠળ આ ઉલ્લંઘનના માટે એક પક્ષ બન્યા છો. તેઓએ કહ્યું કે, એટલે આ પત્રના માધ્યમથી આપને આ પ્રકારની જાહેરાતોમાં ન દેખાવવા માટે કડક અનુપાલન નોટિસ આપવામાં આવે છે.

અરોડાએ કહ્યુ્ં કે, આ ન માત્ર ગ્રાહકોના માટે ભ્રમાક છે, પરંતુ તમાકુ પ્રોડક્ટ્સને પ્રોત્સાહન પણ આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે આ અગાઉ પણ પત્રોના માધ્યમથી બોલીવુડ કલાકારોને આવા પ્રકારની જાહેરાતોથી દૂર રહેવા માટે કહ્યું છે.
First published:

Tags: અજય દેવગન, અભિનેતા, દિલ્હી સરકાર, નોટિસ, ફટકારી`

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन