કારગિલ વિજય દિવસ: ઇન્ડિયા ગેટ પર રક્ષામંત્રીએ શહીદોને આપી શ્રધ્ધાંજલિ

Haresh Suthar | Pradesh18
Updated: July 26, 2016, 11:41 AM IST
કારગિલ વિજય દિવસ: ઇન્ડિયા ગેટ પર રક્ષામંત્રીએ શહીદોને આપી શ્રધ્ધાંજલિ
#આજથી 17 વર્ષ પહેલા આજના દિવસે ભારતીય સેનાએ કારગીલમાં ઘૂસી આવેલા પાકિસ્તાની ઘૂસષખોરોને હાંકી કાઢ્યા હતા. જેને પગલે આજના દિવસને કારગીલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વિજય મેળવવામાં ભારત માતાના કેટલાય જવાનોએ પોતાના જાનની કુરબાની આપી હતી. આજે દેશવાસીઓ આ વીર જવાનોની શૌર્યગાથા યાદ કરે છે.

  • Pradesh18
  • Last Updated: July 26, 2016, 11:41 AM IST
  • Share this:
નવી દિલ્હી #આજથી 17 વર્ષ પહેલા આજના દિવસે ભારતીય સેનાએ કારગિલમાં ઘૂસી આવેલા પાકિસ્તાની ઘૂસષખોરોને હાંકી કાઢ્યા હતા. જેને પગલે આજના દિવસને કારગીલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વિજય મેળવવામાં ભારત માતાના કેટલાય જવાનોએ પોતાના જાનની કુરબાની આપી હતી. આજે દેશવાસીઓ આ વીર જવાનોની શૌર્યગાથા યાદ કરે છે.

દિલ્હીના ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ રક્ષામંત્રી મનોહર પારિકર અને ત્રણ સેના (આર્મી, નેવી અને એરફોર્સ) સેનાધ્યક્ષોએ શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી. આ પહેલા સોમવારે કાશ્મીરના દ્રાસમાં સેનાધ્યક્ષ દલવીરસિંહ સુહાગે શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી અને શહીદોના પરિવારો સાથે મુલાકાત કરી હતી. વીરોને યાદ કરવા માટે દિલ્હીથી લઇને કારગીલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અહીં નોંધનિય છે કે, ભારત 1999માં જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ સામે ટક્કર લેનારા આપણા જાંબાઝ વીર જવાનોની યાદમાં પ્રતિ વર્ષે 26 જુલાઇએ કારગીલ દિવસ મનાવવામાં આવે છે.
First published: July 26, 2016, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading