Home /News /madhya-gujarat /

જેટ એરવેઝની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો મેસેજ, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

જેટ એરવેઝની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો મેસેજ, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

બ્રસેલ્સ એરપોર્ટમાં થયેલા વિસ્ફોટમાં જેટ એરવેઝની મહિલા ક્રુ મેમ્બર ઘાયલ થયાના અહેવાલ વચ્ચે વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. દિલ્હીથી ઉડાન ભરનારી જેટ એરવેઝની પાંચ ફ્લાઇટમાં બોમ્બ હોવાના અહેવાલને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે અને ત્રણ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે અને મુસાફરોને સલામત રીતે બહાર કરાયા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #બ્રસેલ્સ એરપોર્ટમાં થયેલા વિસ્ફોટમાં જેટ એરવેઝની મહિલા ક્રુ મેમ્બર ઘાયલ થયાના અહેવાલ વચ્ચે વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. દિલ્હીથી ઉડાન ભરનારી જેટ એરવેઝની પાંચ ફ્લાઇટમાં બોમ્બ હોવાના અહેવાલને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે અને ત્રણ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે અને મુસાફરોને સલામત રીતે બહાર કરાયા છે.

દિલ્હી-ચેન્નાઇ, દિલ્હી-દહેરાદૂન, દિલ્હી-ચંદીગઢ, દિલ્હી-ગોરખપુર સહિત જેટ એરવેઝની પાંચ ફ્લાઇટમાં બોમ્બ હોવાના સમાચારને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એરપોર્ટ પર સુરક્ષા હાઇ એલર્ટ જાહેર કરી દેવાઇ છે અને ત્રણ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે.

બ્રસેલ્સ હુમલા બાદ દેશભરના એરપોર્ટમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે ત્યારે દિલ્હીથી ઉપડનારી ફ્લાઇટમાં બોમ્બ હોવાના સમાચારને પગલે વધુ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.
First published:

Tags: એરપોર્ટ, જેટ એરવેઝ, દિલ્હી`, બોમ્બ, બ્રસેલ્સ એરપોર્ટ, બ્રસેલ્સ હુમલો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन