હેડલીનો સૌથી મોટો ખુલાસો,લશ્કરની આત્મઘાતી હુમલાવર હતી ઇશરત જહાં

News18 Gujarati | Pradesh18
Updated: February 11, 2016, 3:10 PM IST
હેડલીનો સૌથી મોટો ખુલાસો,લશ્કરની આત્મઘાતી હુમલાવર હતી ઇશરત જહાં
મુંબઇઃ પાકિસ્તાની-અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમૈન હેડલીએ કોર્ટ સમક્ષ આજે ત્રીજા દિવસે ગવાહી આપી હતી. હેડલીએ અમેરિકામાં એક ગુપ્ત સ્થળેથી વીડિયો કોન્ફરન્સથી ગવાહી આપતા વિશેષ ન્યાયાધીશ જી.એ.સનપને જણાવ્યું કે, આઇએસઆઇ પાકિસ્તાનમાં આતંકી સંગઠનો,સૈન્યને વિવિધ રીતે મદદ કરી રહ્યું છે. અમેરિકામાં વીડિયો કોન્ફ્રન્સમાં ટેકનિકલ ખામીને કારણે કાલે હેડલીની ગવાહી થઇ શકી ન હતી.

  • Pradesh18
  • Last Updated: February 11, 2016, 3:10 PM IST
  • Share this:
મુંબઇઃ પાકિસ્તાની-અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમૈન હેડલીએ કોર્ટ સમક્ષ આજે ત્રીજા દિવસે ગવાહી આપી હતી. હેડલીએ અમેરિકામાં એક ગુપ્ત સ્થળેથી વીડિયો કોન્ફરન્સથી ગવાહી આપતા વિશેષ ન્યાયાધીશ જી.એ.સનપને જણાવ્યું કે, આઇએસઆઇ પાકિસ્તાનમાં આતંકી સંગઠનો,સૈન્યને વિવિધ રીતે મદદ કરી રહ્યું છે. અમેરિકામાં વીડિયો કોન્ફ્રન્સમાં ટેકનિકલ ખામીને કારણે કાલે હેડલીની ગવાહી થઇ શકી ન હતી.

israt jaha
હેડલીએ આજે ગવાહીમાં કહ્યું કે 26/11 હુમલામાં નકલી કરન્સીનો ઉપયોગ કરાયો હતો. પાકિસ્તાનથી આઇએસઆઇએ તબક્કાવાર 25 હજાર અમેરિકી ડોલર, એકવાર 15 રૂપિયા, ફરી એક વાર 2 હજાર રૂપિયા અને 80 હજાર રૂપિયા મોકલાવ્યા હતા. અને કેટલીયે વાર નકલી ભારતીય ચલણી નાણું મોકલાવ્યું હતું. મેજર ઇકબાલ પૈસા મોકલતો હતો. જે પાકિસ્તાની આઇએસઆઇ અધિકારી છે.
googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

hedli

હેડલીએ પોતાની ગવાહીમાં ઇશરત જહા અંગે પણ ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે ઇશરત જહા લશ્કર એ તૈયબા માટે કામ કરતી હતી. તે મહિલા વિંગની આત્મઘાતી હુમલા વર હતી. ઉલ્લેખનીય છે કે, ઇશરત સહિત 4 આતંકવાદીઓનું અમદાવાદમાં 2004માં પોલીસ સાથેની અથડામણમાં એન્કાઉન્ટર થયું હતું. જેને લઇને પોલીસ પર નકલી એન્કાઉન્ટરનો આરોપ પણ લાગ્યા હતા. હેડલીએ કહ્યું કે લખવીએ ઇશરત જહાં અંગે જણાવ્યું હતું. તે આત્મઘાતી હુમલાવર હતી.

'લખવીએ મુઝમ્મીલ ભટ્ટને જાણકારી આપી હતી.મુઝમ્મીલ ભટ્ટે હેડલીને ઈશરત વિશે જણાવ્યું હતું.મુંબઈ હુમલા પહેલા ભારત આવ્યો હતો તહબ્બુર રાણા.તહબ્બુર રાણા હુમલા પહેલા જ પાક. પરત ગયો હતો.
First published: February 11, 2016, 11:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading