હેડલીનો દાવો, હાફિજે બાલ ઠાકરેને સબક શીખવાડવા કહ્યુ હતુ, ઇશરતથી કર્યો કિનારો

News18 Gujarati | IBN7
Updated: March 26, 2016, 11:33 AM IST
હેડલીનો દાવો, હાફિજે બાલ ઠાકરેને સબક શીખવાડવા કહ્યુ હતુ, ઇશરતથી કર્યો કિનારો
મુંબઈઃ26/11 આતંકી હુમલા મામલે જુબાની દરમિયાન આતંકી ડેવિડ હેડલીએ ખુલાસો કર્યો છે કે, હાફિઝે બાલ ઠાકરેને સબક શીખવાડવા કહ્યું હતું જ્યારે હેડલીએ ઇશરત મામલે કિનારો કરતા કહ્યું કે, 'ઈશરત જહાંને વ્યક્તિગત રીતે નહોતો ઓળખતો પરંતુ લખવીએ ઈશરત જહાં અંગે જણાવ્યું હતું.NIAએ મારું નિવેદન લીધુ હતું.'NIAએ મારા નિવેદનનો કેટલોક ભાગ ખોટો રેકોર્ડ કર્યો છે.NIAએ 2 અલગ અલગ વાતો પર ભ્રમિત કર્યા છે.

  • IBN7
  • Last Updated: March 26, 2016, 11:33 AM IST
  • Share this:
મુંબઈઃ26/11 આતંકી હુમલા મામલે જુબાની દરમિયાન આતંકી ડેવિડ હેડલીએ ખુલાસો કર્યો છે કે, હાફિઝે બાલ ઠાકરેને સબક શીખવાડવા કહ્યું હતું જ્યારે હેડલીએ ઇશરત મામલે કિનારો કરતા કહ્યું કે,  'ઈશરત જહાંને વ્યક્તિગત રીતે નહોતો ઓળખતો પરંતુ લખવીએ ઈશરત જહાં અંગે જણાવ્યું હતું.
NIAએ મારું નિવેદન લીધુ હતું.'NIAએ મારા નિવેદનનો કેટલોક ભાગ ખોટો રેકોર્ડ કર્યો છે.NIAએ 2 અલગ અલગ વાતો પર ભ્રમિત કર્યા છે.

હેડલીએ દાવો કર્યો હતો કેબાળ ઠાકરેના ઘરમાં જવાનો પ્રયાસ કર્યો

હતો.સુરક્ષાના કારણોસર ઘરમાં પ્રવેશી નહોતો શક્યો ન હતો.હાફિઝ સઈદે બાળ ઠાકરેને પાઠ ભણાવવા કહ્યું હતું.

નોંધનિય છે કે, 2008માં થયેલા 26-11 મુંબઇ હુમલામાં સંડોવાયેલ આતંકવાદી હેડલી અમેરિકામાં 35 વર્ષની સજા કાપી રહ્યો છે.આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ મુંબઇ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું કે, એણે ભારત સાથે બદલો લેવા માટે આતંકી સંગઠન લશ્કર એ તોયબા સાથે હાથ મીલાવ્યો હતો. હેડલીએ કહ્યું કે, 1971માં પાકિસ્તાન સ્થિત એની સ્કૂલને ભારતીય પ્લેને બોમ્બથી ઉડાવી હતી., એ વખતથી જ બાળપણથી જ એના મનમાં ભારત અને ભારતીયો વિરૂધ્ધ નફરત પેદા થઇ હતી.

હેડલીએ કહ્યું કે, આ ઘટનામાં એના ઘણા સાથીઓ માર્યા ગયા હતા. માત્ર આ જ કારણોસર એ લશ્કર એ તોયબા સાથે જોડાયો હતો. જેથી સ્કૂલ પર બોમ્બ ફેંકવાનો બદલો લઇ શકું.ફાઇલ તસવીર
First published: March 26, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading