મુંબઇ હુમલાના આરોપી હેડલીએ કર્યા છે 3 વાર લગ્ન,જાણો ત્રણેય પત્નીઓના નામ

News18 Gujarati | IBN7
Updated: February 9, 2016, 8:57 AM IST
મુંબઇ હુમલાના આરોપી હેડલીએ કર્યા છે 3 વાર લગ્ન,જાણો ત્રણેય પત્નીઓના નામ
મુંબઇઃ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ડેવિડ કોલમૈન હેડલીએ કોર્ટમાં ખુલાસો કર્યો છે કે, તેણે ત્રણ લગ્ન કર્યા છે. સરકારી વકીલ ઉજ્જવલ નિકમના પ્રશ્નના જવાબમાં વિશેષ ન્યાયાધીશ જી.એ.સનપ સામે હેડલીએ સ્વીકાર કર્યું હતું કે તેણે પહેલા શાજિયા ગીલાની સાથે નિકાહ કર્યા હતા પછી પોર્ટિયા પીટર્સ અને પછી ફૈજા ઔતેલ્હા સાથે લગ્ન કર્યા છે.

  • IBN7
  • Last Updated: February 9, 2016, 8:57 AM IST
  • Share this:
મુંબઇઃ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ડેવિડ કોલમૈન હેડલીએ કોર્ટમાં ખુલાસો કર્યો છે કે, તેણે ત્રણ લગ્ન કર્યા છે. સરકારી વકીલ ઉજ્જવલ નિકમના પ્રશ્નના જવાબમાં વિશેષ ન્યાયાધીશ જી.એ.સનપ સામે હેડલીએ સ્વીકાર કર્યું હતું કે તેણે પહેલા શાજિયા ગીલાની સાથે નિકાહ કર્યા હતા પછી પોર્ટિયા પીટર્સ અને પછી ફૈજા ઔતેલ્હા સાથે લગ્ન કર્યા છે.
જ્યારે નિકમે પુછ્યુ કે તે પારીવારીક વ્યક્તિ છે, હેડલી(56)એ હા મા જવાબ આપ્યો હતો.અને કહ્યું હતું કે તેના લગ્ન 1999માં થયા હતા. જો કે નિકમે એ સ્પષ્ટ કર્યું હતું કે, તેના આંતરિક જીવનમાં તેઓ દખલ કરવા નથી માગતા પરંતુ તેમણે પુછ્યુ કે તમારી પાસે કેટલી પત્નિઓ છે? હેડલીએ શાજિયા ગિલાનીનું નામ આપ્યું.
નિકમે પુછ્યુ કે પોર્ટિયા પીટર્સ કોણ હતી, આ પર હેડલીએ કહ્યું કે તેનાથી પણ મે લગ્ન કર્યા છે. અને તેના પછી ફૈજા સાથે? હેડલીએ કહ્યું કે તેમ મારી ત્રીજી પત્ની છે, તેની સાથે 2007માં લગ્ન કર્યા હતા. હેડલીએ કહ્યું કે તેની ત્રીજી પત્ની ફૈજાને ફૈજાલા ક્રિસ્ટિયાના નામથી પણ ઓળખવામાં આવે છે
First published: February 9, 2016, 8:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading