દલિતોનું ન્યાય માટે આદોલન ચાલુ રહેશે, અમદાવાદમાં યોજાશે મહા સંમેલન

News18 Gujarati | Pradesh18
Updated: July 27, 2016, 11:28 AM IST
દલિતોનું ન્યાય માટે આદોલન ચાલુ રહેશે, અમદાવાદમાં યોજાશે મહા સંમેલન
અમદાવાદઃઉનાના મોટા સમઢીયાળા ગામના દલિતો પરના અત્યાચાર મામલે દલિતો વડે અનેક પ્રકાના કાર્યક્રમો અપાઇ રહ્યા છે. આ અનુસંધાનમાં ઉના દલિત અત્યાચાર લડત સમિતી વડે આગામી 31મી જુલાઇના રોજ તમામ દલિત સંસ્થાઓ તેમજ દલિત સંઘર્ષ સમિતીઓને એકઠી કરીને અમદાવાદની કલેકટર કચેરી, સુભાષચોક ખાતે મહાસંમેલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • Pradesh18
  • Last Updated: July 27, 2016, 11:28 AM IST
  • Share this:
અમદાવાદઃઉનાના મોટા સમઢીયાળા ગામના દલિતો પરના અત્યાચાર મામલે દલિતો વડે અનેક પ્રકાના કાર્યક્રમો અપાઇ રહ્યા છે. આ અનુસંધાનમાં ઉના દલિત અત્યાચાર લડત  સમિતી વડે આગામી 31મી જુલાઇના રોજ તમામ દલિત સંસ્થાઓ તેમજ દલિત સંઘર્ષ સમિતીઓને એકઠી કરીને અમદાવાદની કલેકટર કચેરી, સુભાષચોક ખાતે મહાસંમેલન કરવાનું આયોજન  કરવામાં આવ્યું છે.
આરટીઓ સર્કલ, રાણીપ પાસે આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન ખાતે ઉના દલિત અત્યાચાર લડત સમિતી ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની બેઠક મળી હતી.જેમાં જીજ્ઞેશ મેવાણી (સામાજીક કાર્યકર્તા,   ઉના દલિત અત્યાચાર લડત સમિતી) સહિતે ઉનાથી શરૂ થયેલા દલિત આક્રોશને વધારે વેગવંતો કરીને આગામી 31મી જૂુલાઇના રોજ સમિતી એક મોટું મહા સંમેલન બોલાવાની જાહેરાત કરી હતી

દલિત આક્રોશ આંદોલનની આગથી કેટલાક દલિતો માટે વર્તમાન રાજ્ય સરકાર પર દબાણ લાવવાનું જાણે એક  અવસર મળ્યો હોય તેવું આજની બેઠક પછીની જાહેરાત પરથી લાગતો હતો. દલિતો વતીથી આ સમિતીએ મુખ્યત્વે પાંચ માંગણીઓ રાજ્યસરકાર પાસે મુકવાની જાહેરાત કરી છે.
First published: July 27, 2016, 11:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading