અમિત મિશ્રાએ તોડ્યો શેનવોર્નનો આ ખાસ રેકોર્ડ, વિરાટે પણ રચ્યો ઇતિહાસ

Haresh Suthar | Pradesh18
Updated: October 29, 2016, 11:05 PM IST
અમિત મિશ્રાએ તોડ્યો શેનવોર્નનો આ ખાસ રેકોર્ડ, વિરાટે પણ રચ્યો ઇતિહાસ
ભારતે ન્યૂઝીલેન્ડને અંતિમ મેચમાં 190 રને હરાવી વન ડે સીરીઝ પોતાને નામ કરી છે. મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝ બનેલા અમિત મિશ્રાએ તો જાણે ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ કમાલ કરી બતાવી છે. 5 મેચની સીરીઝમાં 15 વિકેટ લીધી છે. અત્યાર સુધી કીવી ટીમ સામે વન ડે સીરીઝમાં કોઇ બોલરે સૌથી વધુ 13 વિકેટ લેવાનો રેકોર્ડ હતો. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન, ઇંગ્લેન્ડના ડૈરેન ગો અને વેસ્ટઇન્ડિઝના સુનીલ નારાયણે કર્યો હતો.

  • Pradesh18
  • Last Updated: October 29, 2016, 11:05 PM IST
  • Share this:
અમદાવાદ #ભારતે ન્યૂઝીલેન્ડને અંતિમ મેચમાં 190 રને હરાવી વન ડે સીરીઝ પોતાને નામ કરી છે. મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝ બનેલા અમિત મિશ્રાએ તો જાણે ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ કમાલ કરી બતાવી છે.

મેચનો ફુલ સ્કોર જોવા, અહીં ક્લિક કરો

5 મેચની સીરીઝમાં 15 વિકેટ લીધી છે. અત્યાર સુધી કીવી ટીમ સામે વન ડે સીરીઝમાં કોઇ બોલરે સૌથી વધુ 13 વિકેટ લેવાનો રેકોર્ડ હતો. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન, ઇંગ્લેન્ડના ડૈરેન ગો અને વેસ્ટઇન્ડિઝના સુનીલ નારાયણે કર્યો હતો.

કીવી ટીમ સામે સીરીઝ જીતમાં વિરાટ કોહલી અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની મહત્વની ઇનિંગની સાથોસાથ અમિત મિશ્રાનો મહત્વનો ફાળો છે. ભારતીય ટીમમાં આ છુપા રૂસ્તમ લેગ સ્પિનર બોલર અમિત મિશ્રા છે કે જેણે સીરીઝમાં કુલ 15 વિકેટ લીધી છે.

અમિત મિશ્રાની સાથોસાથ વિરાટ કોહલીએ પણ રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલીએ આ અગાઉ વિશાખાપટ્ટનમમાં રમાયેલ 3 વન ડેમાં 334 રન બનાવ્યા હતા. એનો સ્કોર 118, 117 અને 99 રહ્યો હતો. આ મેચમાં તેણે 65 રન બનાવ્યા છે.
First published: October 29, 2016, 11:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading