ધર્મશાલા વન ડે : પંડ્યા અને મિશ્રાની ઘાતક બોલિંગ, ન્યૂઝીલેન્ડ 190માં ઓલ આઉટ

Haresh Suthar | Pradesh18
Updated: October 16, 2016, 4:49 PM IST
ધર્મશાલા વન ડે : પંડ્યા અને મિશ્રાની ઘાતક બોલિંગ, ન્યૂઝીલેન્ડ 190માં ઓલ આઉટ
#હાર્દિક પંડ્યા અને અમિત મિશ્રાની ઘાતક બોલિંગની સામે ન્યૂઝીલેન્ડની ટીમ ધર્મશાલા વનડેમાં 190 રનમાં ઓલ આઉટ થઇ છે અને ભારતને જીત માટે 191 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે.

#હાર્દિક પંડ્યા અને અમિત મિશ્રાની ઘાતક બોલિંગની સામે ન્યૂઝીલેન્ડની ટીમ ધર્મશાલા વનડેમાં 190 રનમાં ઓલ આઉટ થઇ છે અને ભારતને જીત માટે 191 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે.

  • Pradesh18
  • Last Updated: October 16, 2016, 4:49 PM IST
  • Share this:
ધર્મશાલા #હાર્દિક પંડ્યા અને અમિત મિશ્રાની ઘાતક બોલિંગની સામે ન્યૂઝીલેન્ડની ટીમ ધર્મશાલા વનડેમાં 190 રનમાં ઓલ આઉટ થઇ છે અને ભારતને જીત માટે 191 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે.

LIVE સ્કોર જોવા અહીં ક્લિક કરો

પહેલી વન ડે મેચ રમી રહેલા પંડ્યાએ પોતાની પહેલી ઓવરમાં જ માર્ટીન ગુપ્ટીલને 12 રનના સ્કોર પર પવેલિયન મોકલી દીધો હતો. કેપ્ટન વિલિયમસન પણ ત્રણ રન બનાવી ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો.

રોજર ટેલર રન બનાવ્યા વગર જ ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. કોરી એન્ડરસન 4 અને રોચી પણ જીરોએ હાર્દિક પંડ્યાના બોલમાં આઉટ થયો હતો.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર ધોનીએ કહ્યું કે, હજુ એ કહેવું મુશ્કેલ છે કે આ મેચમાં સ્પિનરોની ભૂમિકા કેટલી મહત્વની રહેશે.
First published: October 16, 2016, 4:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading