IndvsNZ: ફોર્મના આધારે ટીમ ઇન્ડિયા નંબર-1, આંકડા કહે છે ન્યૂઝીલેન્ડ છે દમદાર

Haresh Suthar | Pradesh18
Updated: March 15, 2016, 5:30 PM IST
IndvsNZ: ફોર્મના આધારે ટીમ ઇન્ડિયા નંબર-1, આંકડા કહે છે ન્યૂઝીલેન્ડ છે દમદાર
#ટી-20 વર્લ્ડ કપના સુપર 10 વચ્ચે જંગ આજથી શરૂ થવા જઇ રહ્યો છે જેમાં પ્રથમ દિવસે જ ભારત અને ન્યૂઝીલેન્ડ ટકરાવાના છે. આજે સાંજે 7-30 કલાકે થનારા આ હાઇ વોલ્ટેજ મેચ પર સૌની નજર છે. ભારત સામે એ ટીમ છે કે જેને ટી-20માં અગાઉ ક્યારેય હરાવી નથી. અત્યાર સુધી રમાયેલી તમામ મેચોમાં ન્યૂઝીલેન્ડનો જ વિજય છે. આંકડાના આધારે ન્યૂઝીલેન્ડ દમદાર છે તો સામે પક્ષે ફોર્મને આધારે જાવામાં આવે તો ટીમ ઇન્ડિયા નંબર-1 છે.

  • Pradesh18
  • Last Updated: March 15, 2016, 5:30 PM IST
  • Share this:
નાગપુર #ટી-20 વર્લ્ડ કપના સુપર 10 વચ્ચે જંગ આજથી શરૂ થવા જઇ રહ્યો છે જેમાં પ્રથમ દિવસે જ ભારત અને ન્યૂઝીલેન્ડ ટકરાવાના છે. આજે સાંજે 7-30 કલાકે થનારા આ હાઇ વોલ્ટેજ મેચ પર સૌની નજર છે. ભારત સામે એ ટીમ છે કે જેને ટી-20માં અગાઉ ક્યારેય હરાવી નથી. અત્યાર સુધી રમાયેલી તમામ મેચોમાં ન્યૂઝીલેન્ડનો જ વિજય છે. આંકડાના આધારે ન્યૂઝીલેન્ડ દમદાર છે તો સામે પક્ષે ફોર્મને આધારે જાવામાં આવે તો ટીમ ઇન્ડિયા નંબર-1 છે.

ટીમ ઇન્ડિયાએ ટી-20 ફોર્મેટમાં રમાયેલ એશિયા કપ તાજેતરમાં જ પોતાને નામ કર્યો છે. નોંધનિય બાબત એ છે કે, ભારતે 11માંથી 10 મેચમાં જીત મેળવી હતી.

વિશ્વ કપના બે પ્રેક્ટિશ મેચમાં ભારતીય ટીમને જીત મળી હતી. જેમાં તેણે વેસ્ટ ઇન્ડિઝને 45 રનથી અને દક્ષિણ આફ્રિકાને ચાર રનથી હરાવ્યું હતું. બીજી તરફ ન્યૂઝીલેન્ડે પોતાના પહેલા અભ્યાસ મેચમાં શ્રીલંકાને 74 રનથી હરાવ્યું હતું પરંતુ બીજી પ્રેક્ટિશ મેચમાં ઇગ્લેન્ડના હાથે છ વિકેટથી હાર્યું હતું.

કયા ગ્રુપમાં કઇ ટીમ
ગ્રુપ-1 : શ્રીલંકા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ઇગ્લેન્ડ, અફઘાનિસ્તાન

ગ્રુપ-2 : ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ
First published: March 15, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading