કોરોના વાયરસ : અમદાવાદમાં આ 41 વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવ તો તાત્કાલિક AMCને જાણ કરો

કોરોના વાયરસ : અમદાવાદમાં આ 41 વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવ તો તાત્કાલિક AMCને જાણ કરો
રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 105 થયો છે

રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 105 થયો છે જેમાંથી અમદાવાદમાં કુલ 41 કોરોનાના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.

 • Share this:
  અમદાવાદ : ગુજરાતમાં  (Gujarat) કોરોના વાયરસને  (coronavirus) કારણે લોકો ઘરોમાં બંધ છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યાં પ્રમાણે, રાજ્યમાં આજે 10 નવા કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર , એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 105 થયો છે જેમાંથી અમદાવાદમાં (Ahmedabad) કુલ 41 કોરોનાના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. જેમાં આજે પાંચ લોકોન રજા પણ આપી છે.

  લૉકડાઉનની સ્થિતિની વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને દરિયાપુર, શાહપુર, જમાલપુર, દાણીલીમડા અને રખિયાલને કલસ્ટર જાહેર કર્યા હતા. ત્યાં પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હોવાનું જણાવ્યું હતું. ત્યાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ AMC પહોંચાડશે.  અમદાવાદમાં પાંચ નવા કેસ નોંધાયા

  ગુજરાતમાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો 105ને પાર થયો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે. આજે વધુ 5 પોઝિટિવ કેસ સાથે શહેરમાં 41 કેસો નોંધાયા છે. અમદાવાદના 5 કેસમાં 2 બાપુનગર, 1 જમાલપુર, 1 નવરંગપુરા અને 1 આંબાવાડી હીરાબાગના છે.

  એએમસી તરફથી જાહેર કરવામાં આવેલી યાદી :  1. નંબર


  નામ ઝોન ઉંમર વિસ્તાર
  1 નિયોમી શાહ દક્ષિણ પશ્ચિમ 21 સેટેલાઇટ
  2 સુમીતી સિંગ પશ્ચિમ 34 નવરંગપુરા
  3 શ્રીકિશન સુરજમલ અગ્રવાલ દક્ષિણ પશ્ચિમ 69 આનંદનગર
  4 હેમંત રાયસિંઘાણી ઉત્તર 24 રાજસ્થાન
  5 શમસાદ બેગમ સૈયદ મધ્ય 62 લાલ દરવાજા
  6 ફિદા હુસેન સૈયદ મધ્ય 65 લાલ દરવાજા
  7 સ્મૃતિ ઠક્કર પશ્ચિમ 23 નારણપુરા
  8 કાંતિલાલ મીના દક્ષિણ પશ્ચિમ 33 સેટેલાઇટ
  9 હસમુખ હીરપરા ઉત્તર 61 બાપુનગર
  10 હુસેનાબીબી શેખ દક્ષિણ 85 દાણીલીમડા
  11 મો. ઇકબાલ શેખ મધ્ય 58 જમાલપુર દરવાજા
  12 ફુરકાનાબાનુ શેખ મધ્ય 57 જમાલપુર દરવાજા
  13 સિલ્કી જૈન (૩૧) ઉત્તર પશ્ચિમ 31 મેમનગર
  14 વત્સલા વોરા ઉત્તર પશ્ચિમ 59 થલતેજ
  15 હારુન વોરા દક્ષિણ પશ્ચિમ 70 સરખેજ
  16 વલય શાહ પશ્ચિમ 33 ગુલબાઈ ટેકરા
  17 યાસ્મીન પીપડવાલા મધ્ય 45 આસ્ટોડિયા
  18 રઝીયા હારુન વોરા દક્ષિણ પશ્ચિમ 67 જુહાપુરા
  19 મોહમ્મદ સૈયદ પૂર્વ 47 ગોમતીપુર
  20 પ્રતીક શાહ ઉત્તર પશ્ચિમ 39 મેમનગર
  21 અબ્દુલ ક્યુમ શેખ દક્ષિણ 55 શાહઆલમ
  22 શહેનાઝ આબુવાલા મધ્ય 58 રાયપુર
  23 સાહેદા પઠાણ ઉત્તર 45 બાપુનગર
  24 ઝુબેરભાઈ પઠાણ ઉત્તર 52 બાપુનગર
  25 અબ્દુલ્લા પઠાણ ઉત્તર 18 બાપુનગર
  26 રમીલાબેન સુરવંશી પશ્ચિમ 65 ચાંદખેડા
  27 ઇશાક મન્સુરી મધ્ય 54 ક્રિસ્ટલ ફ્લેટ
  28 મકસુદ ગાંધી મધ્ય 68 કાલુપુર
  29 શૈલેષભાઈ ધ્રુવ ઉત્તર પશ્ચિમ 67 બોડકદેવ
  30 આઈશા ગાંધી મધ્ય 7      કાલુપુર
  31 મહરસુલ્તાન ગાંધી  મધ્ય 60 કાલુપુર
  32 માઝ ગાંધી મધ્ય 35 કાલુપુર
   33 સબા ગાંધી મધ્ય 30 કાલુપુર
  34 મશરૂફઅલી સીદ્દીકી મધ્ય 68 કાલુપુર
  35 છત્રેસ એ. પસારી  ઉત્તર  65 બાપુનગર
  36 અનસ પઠાણ ઉત્તર  17   બાપુનગર
  37 મુકેશભાઈ ચંદ્રકાંત શાહ પશ્ચિમ  69 નવરંગપુરા
  38 સમીમ કાદરી જી વાલા  મધ્ય ઝોન 30 જમાલપુર
  39 જાહિદ ભાઈ ઈસ્માઈલભાઈ પઠાણ ઉત્તર  40 બાપુનગર
  40 શબાના પઠાણ ઉત્તર  35 બાપુનગર
  41 નીતિનભાઈ કાન્તિલાલ શાહ પશ્ચિમ  55 આંબાવાડી

   
  Published by:News18 Gujarati
  First published:April 04, 2020, 15:49 pm

  ટૉપ ન્યૂઝ