Home /News /madhya-gujarat /

Coronavirus : ગુજરાતની હોટલ-રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રીને કોરોનાના કારણે 5 હજાર કરોડનું નુકશાન થયુ

Coronavirus : ગુજરાતની હોટલ-રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રીને કોરોનાના કારણે 5 હજાર કરોડનું નુકશાન થયુ

ફાઇલ તસવીર

વર્ષ 2019 માં રાજ્યમાં હોટેલ રેસ્ટોરન્ટ અને કેટરિંગ ઉદ્યોગે પાંચ હજાર કરોડનું ટનોવર કર્યું હતું પરંતુ છેલ્લા છ મહિનાએ 'દિશા' અને 'દશા' બગાડી

કોરોના મહામારી દિવસેને (Coronavirus) દિવસે પોતાનો પ્રકોપ વધારી રહી છે ત્યારે કોરોના મહામારી ના કારણે અમદાવાદ શહેરની હોટલ ઇન્ડસ્ટ્રી પર પર ખૂબ મોટી અસર થઈ છે શહેરના પોષ વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટ અને ફૂડ જંક્શનો બંધ થવા લાગ્યા છે. લાખો રૂપિયાના રોકાણ બાદ હવે રેસ્ટોરાં માલિક અને ફૂડ જંકશન વેપારીઓને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરના એસજી હાઈવે સિંધુભવન રોડ ymca કલબ રોડ અને સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા ફૂડ પાર્કને તાળા લગાવવામાં આવ્યા છે. તો કેટલીક જગ્યાએ ભાડે આપવાના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. જોકે,  સમગ્ર ગુજરાતની food industry ની વાત કરવામાં આવે તો હોટલ રેસ્ટોરન્ટ અને કેટરિંગ વ્યવસાય સાથે અંદાજે પાંચ લાખથી વધુ લોકો સીધી અથવા આડકતરી રીતે જોડાયેલા છે .આ તમામ લોકો lockdown બાદ કપરી સ્થિતીમાં મુકાયા છે

આહાર ગુજરાત એસોસિએશન ચેરમેન નરેન્દ્ર સિંહ પુરોહિતે જણાવ્યું હતું.કે,વર્ષ 2019 માં રાજ્યમાં હોટેલ રેસ્ટોરન્ટ અને કેટરિંગ ઉદ્યોગે પાંચ હજાર કરોડનું ટનોવર કર્યું હતું પરંતુ છેલ્લા છ મહિનાથી કોરોના મહામારી ના કારણે આ ઇન્ડસ્ટ્રીને અઢીથી ત્રણ હજાર કરોડનું નુકસાન નુકસાન થયું છે હાલ જે રેસ્ટોરન્ટ અને ફૂડ પાર્ક ચાલુ છે છે તેમાં પણ ગ્રાહકોની પાંખી સંખ્યા જોવા મળે છે. જેના રેસ્ટોરેન્ટ ,ફૂડ પાર્ક અને હોટલ માલિકોને તેમાં કામ કરતા કર્મચારીઓ ના પગાર પરવડતા નથી.તો બીજી તરફ કોરોના ફેલાવાની પણ ભીતિ સતાવી રહી છે.

આ પણ વાંચો : સુરત : 1.4 કરોડના MD ડ્રગ્સનો મામલો, 'ફાર્માસીસ્ટ કા દિમાગ, એન્જિનિયર કા ડેરીંગ', વરાછાનો યુવાન ઝડપાયો

કોરોના મહામારી ના કારણે ના કારણે સૌથી વધુ અસર હોટલ રેસ્ટોરન્ટ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને થઈ થઈ છે કારણકે લોકોના ટ્રાવેલ કરવા ઉપર અનેક પ્રકારના નિયમો છે કોરોના મહામારી ના કારણે લોકો પરિવાર સાથે બહાર નથી નીકળતા તો સાથે જ લોકો હજુ પણ કરો નથી એટલા ભયભીત છે કે કે ભયભીત છે કે કે એટલા ભયભીત છે કે કે ભયભીત છે કે કે બહાર જવાનું ટાળે છે જેના પરિણામે રેસ્ટોરેન્ટ હોટલ અને હોસ્પિટલ iti ઇન્ડસ્ટ્રીને ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફટકો પડયો છે.

ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશન ચેરમેન ટી કે ટેકવાણી એ જણાવ્યું હતું કે ગુજરાતની હોટલ રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ અને food industry ની ની વાત કરવામાં આવે તો તો 10 થી 15 હજાર કરોડનું હજાર કરોડનું 15 હજાર કરોડનું હજાર કરોડનું નુકસાન કોરોના મહામારી ના પરિણામે થયું છે અનલોક ચાર માં સરકાર દ્વારા ચોક્કસ ઘણી છૂટછાટ આપવામાં આવી છે છે આપવામાં આવી છે પરંતુ છેલ્લા છ મહિનામાં જે પ્રકારે આ ઇન્ડસ્ટ્રી બંધ રહી છે તેના કારણે હજારો કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો :  અમદાવાદ : સુલેમાની પથ્થર ખરીદવા માટે છાપી હતી 11 લાખની નકલી નોટ, 3 વર્ષ બાદ ઝડપાયો આરોપી

હોટેલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી વાત કરવામાં આવે તો તેમાં મુખ્ય ખર્ચ a labour cost સેલેરી અને પાવર કનેકશનનો છે તો સાથે જ જે જુદી-જુદી વસ્તુઓ ખરીદવાની હોય છે તેનો પણ ખર્ચ ગણવામાં આવે છે વર્તમાન સમયમાં 20 થી 25% સ્ટોપ નોકરી છોડીને જતો રહ્યો છે તો 20થી25 ટકા સ્ટાફની કટિંગ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ જે પરિસ્થિતિ છે તેની અંદર આવક ઓછી અને ખર્ચો વધુ હોવાથી મોટા પ્રમાણમાં રેસ્ટોરન્ટ હોટલ માલિકોને નુકસાન થઈ રહ્યું છે.

ખાસ કરી અને ભાડા પર પ્રોપર્ટી લઈ ચલાવનાર રેસ્ટોરેન્ટ હોટલ માલિકોને મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહેલું છે કારણકે 30થી 25 ટકા રકમ માત્ર ભાડા પાછળ જઈ રહી છે.હોટેલ ઇન્ડસ્ટ્રીમાં હાલ મોટા પ્રમાણમાં મંદી ચાલી રહેલી છે કારણકે કસ્ટમર તે ઓછા આવી રહેલા છે તેમાં પણ ખાસ કરીને જે ભાડા પર લઈ નાનુ static ચાલુ કરનાર હોટલ માલિકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે તો મોટી 4 સ્ટાર અને 4 સ્ટાર પ્રોપર્ટીમાં પણ 20 થી 25% નો ધંધો મળી રહેલો છે.

જો તમામ વસ્તુઓ ગણવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે હવે જ્યારે એર ટ્રાફિક ટ્રાફિક અને road traffic યોગ્ય રીતે ચાલુ થાય ત્યારે જ કહી શકાય કે ધંધો કેવો મળશેઅમદાવાદ શહેરમાં વર્તમાન સમયમાં 100 થી વધુ રેસ્ટોરેન્ટ એ બંધ થઈ છે.આ એવા પ્રકારની રેસ્ટોરેન્ટ છે જે પોષ વિસ્તારમાં ભાડા પર લેવામાં આવી હોય અને હવે રેસ્ટોરેન્ટ મલિક ને તેનું ભાડું ન પોષતા બંધ કરવામાં આવી છે.એટલે ભાડા પર ચાલી અમદાવાદ ના પોષ એરિયાની 100 રેસ્ટોરેન્ટ એ બંધ થઈ છે.

આ પણ વાંચો :  અમદાવાદ : એક એવી પત્નીને પોલીસે પકડી જેણે ત્રણવાર પ્રેમના ખેલ ખેલ્યા, ફિલ્મને ટક્કર મારે એવી કહાણી

અમને આશા હતી કે નવરાત્રી અને દિવાળી માં અમારો ધંધો થશે પરંતુ જે સ્થતી છે તેને જોતા હજુ પણ નુકશાની સહન કરવાનો વારો આવી રહ્યો છે.રાજ્ય સરકાર પાસે અમે અપેક્ષા કરી રહ્યા છે જેમાં પ્રોપટી ટેક્સ માં 50 ટકા રાહત તેમજ જે ઇલેકટીસીટી ના ફિક્સ ચાર્જ માં ઘટાડો અને વર્કિંગ કેપિટલ ઇન્ટરેસ્ટ સબસીડી આપવામાં આવે. તો કેન્દ્ર સરકાર જીએસટી માં થોડો ઘટાડો કરે કારણ કે જે ભળાથી ચલાવતા હોટલ અને રેસ્ટોરેન્ટ માલિકોને 18 ટકા જીએસટી લાગે છે પરંતુ તેમને તેનું ક્રેડિટ નથી મળતું એટલે તેમાં સુધારો રકવો જોઈએ.

આ પણ વાંચો :  સુરત : પરસ્ત્રીના પ્રેમમાં મોહિત પતિએ 8 લાખનું દેવું કર્યુ, પત્નીને પૈસા માટે ત્રાસ આપતા પોલીસ ફરિયાદ

તો અમદાવાદ પકવાન વિસ્તરમાં આવેલ ફૂડ પાર્કના માલિક વિજય યાદવે જણાવ્યું હતું કે કોરોના મહામારી પહેલા રેસ્ટોરેન્ટ અને ફૂડ પાર્ક ના ધંધામાં અનેક નવા લોકોએ સ્ટેટપ કર્યું હતું.40 થી 50 લાખના રોકાણ બાદ 5 વર્ષે ના બિઝનેસનું આયોજન કર્યું હતું પરંતુ છેલ્લા 6 મહિનામાં જે રીતે લોકડાઉ અને ત્યારબાદ જે રીતે ધંધો જોવા મળી રહ્યો છે તેના કારણે આ સ્ટાટપ અત્યારે નુક્શાનમાં ચાલી રહ્યું છે.
Published by:Jay Mishra
First published:

Tags: Business news, Google News, Job, Unemployment, કોરોના વાયરસ અસર, ગુજરાતી ન્યૂઝ

આગામી સમાચાર