Home /News /madhya-gujarat /રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઇક મામલે પીએમ મોદીના કર્યા વખાણ, શુ કહ્યું? જાણો

રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઇક મામલે પીએમ મોદીના કર્યા વખાણ, શુ કહ્યું? જાણો

ભારતીય સેનાએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા કરેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનને લઇને તમામ રાજકીય પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ આપી રહ્યા છે આ સંજોગોમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મોદીના વખાણ કર્યા છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારતીય સેનાએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા કરેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનને લઇને તમામ રાજકીય પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ આપી રહ્યા છે આ સંજોગોમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મોદીના વખાણ કર્યા છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ કામગીરી કરવા બદવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ તો કર્યા છે પરંતુ થોડી અલગ સ્ટાઇલ બતાવી છે. તેમણે કહ્યું કે, છેલ્લા અઢી વર્ષમાં પહેલી વાર મોદીજીએ સારૂ કામ કર્યું છે. વડાપ્રધાનનું કામ કર્યું છે.
First published:

Tags: નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, વડાપ્રધાન, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन