હાર્દિકનાં કથિત વીડિયો પર શક્તિ સિંહ ગોહિલનો બચાવ

Margi | News18 Gujarati
Updated: November 13, 2017, 6:30 PM IST
હાર્દિકનાં કથિત વીડિયો પર શક્તિ સિંહ ગોહિલનો બચાવ
પાસ કન્વિનર હાર્દિક પટેલનો કથિત વીડિયો વાઇરલ થતાની સાથે જ આ વીડિયો પર રાજકારણ પણ ગરમાયું છે. વીડિયો વિશે કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલ અને પરેશ ધાનાણીએ તેમનું નિવેદન આપ્યું છે

પાસ કન્વિનર હાર્દિક પટેલનો કથિત વીડિયો વાઇરલ થતાની સાથે જ આ વીડિયો પર રાજકારણ પણ ગરમાયું છે. વીડિયો વિશે કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલ અને પરેશ ધાનાણીએ તેમનું નિવેદન આપ્યું છે

  • Share this:
પાસ કન્વિનર હાર્દિક પટેલનો કથિત વીડિયો વાઇરલ થતાની સાથે જ આ વીડિયો પર રાજકારણ પણ ગરમાયું છે. વીડિયો વિશે કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલ અને પરેશ ધાનાણીએ તેમનું નિવેદન આપ્યું છે.

શક્તિ સિંહ ગોહિલનું નિવેદન
આ વીડિયો પર શક્તિ સિંહ ગોહિલનું કહેવું છે કે, ગુજરાતમાં ગંદી રાજનીતિની શરૂઆત થઇ ગઇ છે.
googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

પરેશ ધાનાણીનું નિવેદન
તો પરેશ ધાનાણીએ આ વીડિયો પર પોતાનું રિએક્શન આપતા કહ્યું કે, ભાજપે તેનાં ગીરેબાનમાં ઝાંકવાની જરૂર છે. બીજાનાં ચારિત્ર્ય પર લાંછન લગાડીને પોતાની જાતને ભાજપની નાવને ગુજરાતમાં તારવાનો આ ભાજપનો પ્રયાસ છે.
First published: November 13, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading