કોંગ્રેસે મોડી રાતે જાહેર કર્યા 76 ઉમેદવારોના નામ, 22ને કરાયા રિપીટ

Margi | News18 Gujarati
Updated: November 27, 2017, 11:08 AM IST
કોંગ્રેસે મોડી રાતે જાહેર કર્યા 76 ઉમેદવારોના નામ, 22ને કરાયા રિપીટ
કોંગ્રેસે કાલે મોડી રાતે 76 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે

કોંગ્રેસે કાલે મોડી રાતે 76 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે

  • Share this:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવખતે કોંગ્રેસ અને ભાજપ બંન્ને જાણે યાદીની જાહેર કરવામાં એકબીજાની રાહ જોતા હોય તેમ લાગે છે. જો કે કોંગ્રેસે કાલે મોડી રાતે 76 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે.

પાટણ જિલ્લામાંથી માત્ર એક બેઠક પર નામની ઘોષણા કરવામાં આવી છે. આ જાહેર કરાયેલી ઉમેદવારોની યાદીમાં 4 ધારાસભ્યોના પત્તા કપાયા અને 22ને રિપિટ કરવામાં આવ્યા છે. કોગ્રેસની પ્રથમ અને બાજી યાદી જાહેર કર્યા બાદ પણ હજી 17 નામો જાહેર કરવાના બાકી છે.

કોંગ્રેસે સાત મહિલાઓ ગેની ઠાકોર, આશાબેન પટેલ, કામિનીબા રાઠોડ, પુષ્પાબેન ડાભી, શ્વેતા બ્રહ્મભટ્ટ, ચંદ્રિકાબેન બારિયા, કપિલાબેન ચાવડાને ટિકિટ આપી છે.

વિરમગામ, થરાદ, દીયોદર, ઈડર, રાધનપુર, ચાણસ્મા, ગાંધીનગર ઉત્તર, ધોળકા, વટવા, બાપુનગર, જમાલપુર, અસારવા, વાધોડિયા, ઝાલોદ બેઠકો પર નામ જાહેર કરાયા નથી.

નં.......નં.......વિસ્તાર.......ઉમેદવારનું નામ
1.......7.......વાવ.......ગનીબેન ઠાકોર2.......9.......ઘાનેરા.......નાથનભાઈ પટેલ
3.......10.......દાંતા (એસટી).......કાંતીભાઈ ખરાદી
4.......12.......પાલનપુર.......મહેશકુમાર પટેલ
5.......13.......ડીસા.......ગોવાભાઈ રબારી
6.......15.......કાંકરેજ.......દિનેશ ઝાલેરા
7.......18.......પાટણ.......ડો.કિરીટ પટેલ
8.......20.......ખેરાલુ.......રામજી ઠાકોર
9.......21.......ઉંઝા.......ડો.આશાબેન પટેલ
10.......22.......વિસનગર.......મહેશભાઈ પટેલ
11.......23.......બેચરાજી.......ભરત ઠાકોર
12.......24.......કડી એસસી.......રમેશભાઈ ચાવડા
13.......25.......મહેસાણા.......જીવાભાઈ પટેલ
14.......26.......વિજાપુર.......નાથનભાઈ પટેલ
15.......27.......હિમંતનગર.......કમલેશ પટેલ
16.......29.......ખેડબ્રહ્મા એસટી.......અશ્વિન ખેતવાલ
17.......30.......ભિલોડા એસટી.......ડો. અનિલ જેસરીયૈ
18.......31.......મોડાસા.......રાજેન્જ્રસિંહ ઠાકોર
19.......32.......બાયડ.......ધૈવનસિંહ ઝાલા
20.......33.......પ્રાંતિજ.......મહેન્દ્રસિંહ બારીયા
21.......34.......દેહગામ.......કામીનીબા રાઠોડ
22.......35.......ગાંઘીનગર ઉત્તર.......ગોવિંદ ઠાકોર
23.......37.......માણસા.......સુરેશ પટેલ
24.......38.......કલોલ.......બળદેવજી ઠાકોર
25.......40.......સાણંદ.......પુષ્પાબેન ડાભી
26.......41.......ઘાટલોડિયા.......શશીકાંત પટેલ
27.......42.......વેજલપુર.......મીહીર શાહ
28.......44.......એલિસબ્રિજ .......વિજય દવે
29.......45.......નારણપુરા.......નીતિન કે પટેલ
30.......46.......નિકોલ.......ઈન્દ્રવિજયસિંહ ગોહીલ
31.......47.......નરોડા.......ઓમપ્રકાશ તિવારી
32.......48.......ઠક્કરબાપા નગર.......બાબુભાઈ માંગુકીયા
33.......50.......અમરાઈવાડી.......અરવિંદસિંહ ચૌહાણ
34.......51.......દરિયાપુર.......ગ્યાસુદ્દીન શેખ
35.......53.......મણિનગર.......શ્વેતા બ્રહમ્ભટ્ટ
36.......54.......દાણીલીમડા (એસટી).......શૈલેષ પરમાર
37.......55.......સાબરમતિ.......જીતુભાઈ પટેલ
38.......57.......દસક્રોઈ.......પકજભાઈ પટેલ
39.......59.......ઘંઘુકા.......રાજેશ કોલી
40.......108.......ખંભાત.......ખુશમનભાઈ પટેલ
41.......109.......બોરસદ.......રાજેન્દ્રસિંહ પરમાર
42.......110.......આંકલાવ .......અમિતભાઈ ચાવડા
43.......111.......ઉમરેઠ.......કપિલાબેન ચાવડા
44.......112.......આણંદ.......કાંતીભાઈ (સોડા) પરમાર
45.......113.......પેટલાદ.......નિરંજન પટેલ
46.......114.......સોજીત્રા.......પુનમભાઈ પરમાર
47.......115.......મટાર.......સંજયભાઈ પટેલ
48.......116.......નડિયાદ .......જીતેન્દ્ર પટેલ
49.......117.......મેહમદાબાદ.......ગૌતમભાઈ ચૌહાણ
50.......118.......મહુધા.......ઈન્દ્રજીતસિંહ ઠાકોર
51.......119.......ઠાસરા .......કાંતિભાઈ પરમાર
52.......120.......કપડવંજ.......કાલુભાઈ ડાભી
53.......121.......બાલાસિનોર .......અજીત ચૌહાણ
54.......122.......લુણાવાડા.......પ્રાણાજય દીત્યા એસ પરમાર
55.......123.......સંતરામપુર એસટી.......ગેંદાલભાઈ ડામોર
56.......124.......શેહરા.......દુષ્યંતસિંહ ચૌહાણ
57.......126.......ગોધરા.......રાજેન્દ્ર પટેલ
58.......127.......કલોલ.......પ્રદ્યુમનસિંહ પરમાર
59.......128.......હાલોલ .......ઉદ્દેસિંહ બારીયા
60.......129.......ફતેપુરા એસટી.......રધુભાઈ મચ્છર
61.......131.......લીમખેડા એસટી.......મહેશભાઈ તડવી
62.......132.......દાહોદ એસટી.......વજેસિંહભાઈ પાંડા
63.......133.......ગરબાડા એસટી.......ચંદ્રિકા બારીયા
64.......134.......દેવગઢબારીયા.......ભરતસિંહ વંખિયા
65.......135.......સાવલી.......સાગર પ્રકાશ કોકો બ્રહમ્ભટ
66.......137.......છોટાઉદેપુર એસટી.......મોહનસિંહ રાઠવા
67.......138.......જેતપુર એસટી.......સુખરામભાઈ રાઠવા
68.......139.......સંખેડા એસટી.......ધીરુભાઈ ભીલ
69.......140.......ડભોઈ .......સિદ્ધાર્થ પટેલ
70.......141.......વડોદરા સીટી એસસી.......અનિલભાઈ પરમાર
71.......142.......સયાજીગંજ.......નરેન્દ્રભાઈ રાવત
72.......143.......અકોટા.......રણજીત ચૌહાણ
73.......144.......રાવપુરા.......ચંદ્રકાંત શ્રીવાસ્તવ
74.......145.......માંજલપુર.......પુર્વેશ બોરોલે
75.......146.......પાદરા.......જશપાલલિંહ ઠાકોર
76.......147.......કરજણ.......અક્ષય પટેલ

 
First published: November 27, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading