Home /News /madhya-gujarat /ST કર્મચારોની હડતાળ: કલેક્ટરે લોકોને મદદ કરવા ઇમરજન્સી નબંરો જાહેર કર્યા

ST કર્મચારોની હડતાળ: કલેક્ટરે લોકોને મદદ કરવા ઇમરજન્સી નબંરો જાહેર કર્યા

આર.ટી.ઓ કચેરી, ભુજ દ્વારા તાલુકાવાર ઇમરજન્સી મોબાઇલ નંબર અને વ્યકિતના નામ સાથેનું લીસ્ટ જાહેર કરી કચ્છની જનતાને ઇમરજન્સીમાં આ મોબાઇલ નંબર ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

આર.ટી.ઓ કચેરી, ભુજ દ્વારા તાલુકાવાર ઇમરજન્સી મોબાઇલ નંબર અને વ્યકિતના નામ સાથેનું લીસ્ટ જાહેર કરી કચ્છની જનતાને ઇમરજન્સીમાં આ મોબાઇલ નંબર ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

    ભુજ: ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓની હડતાલને પગલે આજે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને આજે યોજાયેલ બેઠકમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજને અપાયેલી સૂચનાનાં અનુસંધાને આર.ટી.ઓ કચેરી, ભુજ દ્વારા કચ્છની જનતાને એસ.ટી.ની હડતાલને કારણે કોઇ તકલીફ ન પડે તે માટે તાકિદની વ્યવસ્થા ગોઠવવા માટે લકઝરી બસ તેમજ ટેક્ષી એશોસિએશન/સંચાલકો સાથે બેઠક કરીને જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું પ્રાદેશિક વાહન-વ્યવહાર અધિકારી, ભુજ દ્વારા જણાવાયું છે.

    આર.ટી.ઓ કચેરી, ભુજ દ્વારા તાલુકાવાર ઇમરજન્સી મોબાઇલ નંબર અને વ્યકિતના નામ સાથેનું લીસ્ટ જાહેર કરી કચ્છની જનતાને ઇમરજન્સીમાં આ મોબાઇલ નંબર ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

    ભુજ તાલુકા માટે એસ.ટી.ડીવીઝન ડેપો મેનેજર કોન્ટેકટ ૯૯૯૮૯૫૩૨૫૩ ઉપરાંત રામદેવસિંહ જાડેજા મો.નં. ૯૮૨૫૨૫૫૬૨૯ અને અલીમામદ જત-મો.નં.૯૮૨૫૨૪૫૫૭૬ એમ બંને ઇમરજન્સી કોન્ટેકટ નંબર આપવામાં આવ્યાં છે.

    ગાંધીધામ તાલુકા માટે સુશીલભાઈ ભાટીયા મો.નં.૯૮૨૫૧૮૬૩૮૭, માંડવી તાલુકા માટે એસ.ટી.ડીવીઝન ડેપો મેનેજર કોન્ટેકટ ઉપરાંત ફકીરમામદ ખલીફા-મો.નં. ૯૭૨૭૯૯૫૫૪૨, દીપકભાઈ મો.નં.૯૮૨૫૧૮૯૮૫૦ તેવી જ રીતે મુંદરા તાલુકા માટે એસ.ટી.ડીવીઝન ડેપો મેનેજર કોન્ટેકટ મો.નં.૯૯૯૮૯ ૫૩૨૫૨ ઉપરાંત સીતારામ ટ્રાવેલ્સ મો.નં.૮૩૨૦૯૨૨૨૭૫ અને દેવીકૃપા ટ્રાવેલ્સ મો.નં.૯૯૭૯૧૯૯૭૯૯, રાપર તાલુકા માટે એસ.ટી.ડીવીઝન ડેપો મેનેજર કોન્ટેકટ મો.નં.૯૯૯૮૯૫૩૨૪૯ તેમજ ઇમરજન્સી કોન્ટેકટ નંબર શ્રી મહાવીરસિંહ જાડેજા મો.નં. ૯૮૨૫૬૬૦૧૦૫, અંજાર તાલુકા માટે એસ.ટી.ડીવીઝન ડેપો મેનેજર કોન્ટેકટ ૯૮૯૮૯૫૩૨૫૫ તેમજ ઇમરજન્સી કોન્ટેકટ નંબર દીલુભા જાડેજા મો.નં.૯૩૭૪૬૦૮૨૨૮ તેમજ અરવિંદસિંહ ઝાલા મો.નં.૯૯૦૯૫૪૪૬૪૪, લખપત તાલુકા માટે ઇમરજન્સી કોન્ટેકટ નં. અજય કદમ મો.નં.૯૮૨૫૧૩૧૬૯૭ આપવામાં આવ્યાં છે.

    અબડાસા તાલુકા માટે એસ.ટી.ડીવીઝન ડેપો મેનેજર કોન્ટેકટ ૯૯૯૮૮૧૮૬૨૬ તેમજ ઇમરજન્સી કોન્ટેકટ નંબર સીતારામ ટ્રાવેલ્સ- જસવાલસિંહ જાડેજાના મો.નં. ૮૩૨૦૯૨૨૨૭૫ આપવામાં આવ્યાં છે. નખત્રાણા તાલુકા માટે એસ.ટી.ડીવીઝન ડેપો મેનેજર કોન્ટેકટ- નં. ૯૯૯૮૯૫૩૨૫૪ તેમજ ઇમરજન્સી કોન્ટેકટ નં. હિતેશભાઈ મો.નં.૭૫૭૫૦૪૭૩૫૪ જયારે ભચાઉ તાલુકા માટે એસ.ટી.ડીવીઝન ડેપો મેનેજર કોન્ટેકટ નં. ૯૯૯૮૯૫૩૨૬૦ તેમજ ઇમરજન્સી કોન્ટેકટ નં. એ.કે.જાડેજા મો.નં.૯૮૨૫૧૭૧૭૦૪ અને મહાવીરસિંહ જાડેજા મો.નં.૯૮૨૫૬ ૬૦૧૦૫ આર.ટી.ઓ કચેરી, ભુજ દ્વારા આપવામાં આવ્યાં છે.

    પોલીસ કંટ્રોલ રૂમ પશ્ચિમ કચ્છ, ભુજના ઇમરજન્સી નંબર (૧) ૦૨૮૩૨-૨૫૦૯૬૦ અને (ર) ૦૨૮૩૨- ૨૫૩૫૯૩ જયારે પોલીસ કંટ્રોલરૂમ પૂર્વ કચ્છ-ગાંધીધામના ઇમરજન્સી નંબર ૦૨૮૩૬-૨૮૦૨૯૭ અને આર.ટી.ઓ. કચેરી, ભુજના ઇમરજન્સી નં. ૦૨૮૩૨-૨૨૧૯૫૦ ઉપર કચ્છની જનતાને ઇમરજન્સી માટે મોબાઇલ નંબરો ઉપર સંપર્ક સાધવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ દ્વારા જણાવાયું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Collector, GSRTC, ગાંધીનગર`, ગુજરાત, હડતાલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन