રાજ્યમાં તલાટીની 100 ટકા જગ્યાઓ ભરવા CM આનંદીબેન પટેલની તાકીદ

Haresh Suthar | Pradesh18
Updated: May 23, 2016, 6:09 PM IST
રાજ્યમાં તલાટીની 100 ટકા જગ્યાઓ ભરવા CM આનંદીબેન પટેલની તાકીદ
#રાજ્યના ગામોમાં તલાટીની કામગીરીને લઇને અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે મહત્વનો નિર્ણય લીધો છે. તલાટીની 100 ટકા જગ્યાઓ ભરવા માટે મુખ્યમંત્રી દ્વારા તાકીદ કરવામાં આવી છે.

  • Pradesh18
  • Last Updated: May 23, 2016, 6:09 PM IST
  • Share this:
ગાંધીનગર #રાજ્યના ગામોમાં તલાટીની કામગીરીને લઇને અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે મહત્વનો નિર્ણય લીધો છે. તલાટીની 100 ટકા જગ્યાઓ ભરવા માટે મુખ્યમંત્રી દ્વારા તાકીદ કરવામાં આવી છે.

રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં તલાટીઓ એક કરતાં વધુ ગામોમાં ચાર્જ બજાવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગામલોકોને રાહત થશે તો તલાટીઓની કામગીરીમાં પણ અસરકારતા જોવા મળશે.

રાજ્યમાં તલાટીઓનું 11700નું મહેકમ છે. જે 100 ટકા ભરવા માટે તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત કલેકટર કચેરીઓ ફરજ બજાવતા તલાટીઓને પણ ગ્રામ પંચાયતોમાં પરત મુકવા નિર્ણય લેવાયો છે.
First published: May 23, 2016, 6:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading